________________
.
૪૭
વિના મારવા દોડે છે, એ ઉપરથી તારી મૂર્ખાઇ જોઇ મને હસવું આવે છે. તેમ સંધ્યા-પૂજન કરનાર વેદાંતીએ તથા સામાયિકાદિ કરનાર જેને, સંધ્યા-પૂજન અને સામાયિકના પાડે ખેલી પાંચ પચાસ વર્ષોં વ્યતીત કર્યાં હોય, છતાં તે પાડમાં ત્યાગવા યોગ્ય કહેલ દોષોને નાશ, તથા ઉત્પન્ન કરવા લાયક આત્મગુણાને મેળવ્યા ન હોય, તેાપછી તે ક્રિયા કરનારને શું સમજવું ? માત્ર છેાકરાના ચાળા, રમત, વ ખાટા ડાળ શિવાય ખીજુ` કાંઇજ નહિ. આવી બાળક ચેષ્ટાઓની પ્રવૃત્તિએ–વિચારશૂન્ય શુષ્ક પ્રવૃત્તિએ કરનારા માને છે કે– અમે શું ધર્મ નથી કરતા ? અમે કરીએ છીએ તે શું ખોટું ? ’ અરે ! પામર આત્માએ ! ધર્મ તા તમારાથી લાખા અને કરાડા ગાઉ દૂર છે. તમે કરે છે તે ખાટુ' નહિ તે સાચું કાણું કહે છે? તમારા મનથી તમે ધર્મ વા સાચું માને છે, પણ તમારા અંતરને જરા પૂછે તે તેજ તમને કહેશે કે-એક વખત નહિ પણ હજાર વખત ખાટુ જણાશે. સામાયિક શું ? તેનુ સ્વરૂપ શું ? તે કઇ દશાએ થાય? સામાયિક દશા પહેલાંની કેટલી દશા મેળવવી જોએ ? તેનું યથાર્થ જ્ઞાન સમજ્યા વિના સામ યિકના માત્ર પાડ ગાખી બે ઘડી જેમ ફાવે તેમ એસી સામાયિકની પૂર્ણ તામાં ઉડતી વખતે ( સામાયિક પારતી વખતે) હાથ નીચે સ્થાપી પાંજરામાંના પેાપટના ભા જેવા ભક્તો ખેલે છે કે- દશ મનના, દશ વચનના અને ખાર કાયાના—એ ત્રીશ દોષમાં જે કોઇ દોષ લાગ્યો હાય તા મિચ્છામિદુક્કડ (મિથ્યા દૂર થા) ’ બસ, આમ ખેલી ઉડી નીકળ્યા એટલે સામાયિક કર્યું એમ માની લીધું હમેશાં આમ બેલી ખોલીને રાજતુ એકેક સામાયિક કરી પચીશ પચાસ વરસમાં મુહુપત્તી તથા કટાસણાના તાકાએ ફાડી હજારા સામાયિક કરનારને ખત્રીશ દોષ કયા ? તેની ખબર લાખામાં ( નામની ખાર પણ ) ક્રાઇકને જ હરશે. સામાયિક કરવાની શરૂઆતમાં તેા કદાચ સામાયિકના સ્વરૂપની તથા બત્રીશ દોષની ખબર ન પડી, શબ્દશુદ્ધિ, અશુદ્ધિ તથા તત્ત્વશુદ્ધિ–એ ત્રણ શુદ્ધિએ ન જાણી, પણ પચીશ પચાસ વરસામાં હજારા સામાચિંકા કરતાં લાખા વખત ઘડીએ ઉથલાવ્યા છતાં મનના દશ દોષ, વચનના દશ દોષ અને કાયાના બાર દોષ કયા ? તેનેા નાશ કેમ થાય? તેની પણ ખબર નથી. મન, વચન અને કાયાના ત્રણે યાગની સામાયિકમાં એ ઘડી વાર પણ અખંડ રિથરતા નથી. અથશુદ્ધિ તથા તત્ત્વશુદ્ધિની વાત તેા બાજુ પર રહી, પણ પુરૂં શબ્દદ્ધિનું પણ ઠેકાણું નથી. સાર્ક સાઇ વરસના સામાયિક કરનાર પણ જ્યારે પાડ માલતા હાય, ત્યારે જાણે અડદ, મગ ને ગુવાર ભેગા કરી