________________
e
ધ્વજા, દંડ વિગેરેના ચડાવા, ઉપધાન તથા માળ પહેરવાના ચડાવા, એવા અનેક ધધા વધારી, પૈસા એકત્રિત કરવાના અનેક પ્રપશ ઉત્પન્ન કરી જે પ્રતિમા ધ્યાન તથા સ્થિરતા માટે હતી. તે મૂળ લક્ષ્ય ભૂશી જઇ શાસ્ત્રી વિદ્ધ પ્રવૃત્તિ વધારવાથી મેં ત્તપૂજકાએ હજારના દશહજાર કરવાનું કર્યું, ત્યારે સ્થાનકવાસી (હા ના આર્યસમાજી) વિગેરે લે ક્રાએ જોયું ૐ–‘ આ તે! જુલમ થાય છે, ધર્મ તથા દેવના નામે લે માયામાં લપટાઈ, ધન કમાઇ માટે અનેક પ્રપંચા ઉભા કરી જનસમાજને ઉન્માર્ગે દોરવે છે. જો મૂર્તિને માનીશું તે તે નિમિત્તથી થતી શાસ્ત્રવિરૂદ્ધ એવી કેટલીક પ્રવૃત્તિ માનવી પડશે, માટે હાલ તે આવા માગભ્રષ્ટ ધર્મગુરૂ તથા શાસ્ત્રવિરૂદ્ધ થતી કેટલીક પ્રવૃત્તિઓથી સમાજને બચાવવા કૃત્તિ માનવાની જરૂર નથી, ’ એમ જાણી હજારની ના મજુરી કરી. અર્થાંન્ ‘મૂર્તિ જ શાસ્ત્રમાં નથી.’ એવી ભાવના જનસમાજમાં ફેલાવી “ દુનીયા તે ઝુકતી હય. ઝુકાનેવાલા ચાહિએ ” જનસમાજ જેમ દારા તેમ દેરવાય છે. આ ગોટાળાની રકમને ૫૦૦ વરસ થયા હજી તેનુ ં સમાધાન થયું નથી. મૂત્તપૂજક દેરાવાસી તથા રથાનકવાસી અંને મહાવીરના સૂત્રેાથી જ એક બીજાનું ખંડન મંડન કરી, મહાવીરના નામની મૂર્તિને માટે જ કલેશ કયા કરી, એકજ ધર્મને માનનારા છતાં વૈર -વરાધ વધારી મહાવીરના માર્ગેથી લાખા અને કરાડા ગાઉ દૂર પડી ગયા છે. જૈનદેવ–ન થ ( ધન ધાન્યાદે બાહ્ય તથા રાગદ્વેષાદ્રિ આત્યંતર ગ્રંથિ-એ અને ગ્રંથિ એટલે દોષ બંધન,હત ) છે. તેના નિ.મત્તથી આત્માને શાંત થવી જેએ, પણ કલેશ, જીયા ૩ સેાનારૂપાનાં વધારા કરી ભૂખે મરતી ભા રતની આ પ્રજાની ભૂખમાં વધારો કરાનું હોય જ નહિ. પૂજા–એ - ભાની ભાવના છે. આત્યંતર અવલે!કન પૂર્વક ખાદ્ય સાધનાથી પૂજા કરતાં આંત રક નિળતા, નમ્રતી તથા સ્થિરતા પ્રાપ્ત થાય, તેનેજ પુખ્ત કહી શકાય છે. સ્ત્રી, ધન તથા કરાં સાચવવા પોતે તૈયાર રહે છે અને જેને ઇષ્ટદેવ માને છે, તે પ્રભુની પ્રતિમા સાચવા પાંચ દશ રૂા. ના પગારદાર કર ( પૂથ્વરી ) ને રાખી, તેને પ્રભુ ભળાવી દે. પોતે કદાચ નવરા થાય તે એ ચાર તિલક કરતે ભાગે. ત્યાં પ્રભુપૂજા કયાં રહી ? પ્રભુપૂજન વખતે પરમાત્મ ભાવના જાગ્રત થવાથી, મન, વયન, કાયાની સ્થિરતા થવાથી, પ્રભુગુણતી સ્તવના કરતાં અપૂર્વ ભક્તિ-ઉલ્લાસ ઉદ્દભવવાથી તેને પોતાના શરીરનુ કે જ ગનું ભાનજ ન રહે. પ્રભુમય એક તાન જામવાથી તેની પાસે સર્પ કે સિહ આવીને ઉભા રહે, વા તેના શરીર ઉપર અગ્નિ પડે તેા પણ જેને દેહલક્ષ્ય