________________
$6
ભ્રષ્ટ ગુરુઓનું બળ વધારે હાવાથી તે વખતે ચાલતી હતી, તેથીજ સ્થાનકવાસી (જેન ા સમાજી યાને મૂર્તિપૂજક નહિ ) સમાજ અલગ થવાને વખત આવ્યા. સ્મૃતિ માટે તેની ભૂલ થઇ છે, તે સ્પષ્ટતાથી સમજવા માટે એક દૃષ્ટાંત આપી આ વિષયને સમાપ્ત કરીશ.
હીરાલાલ અને મેાતીલાલ નામે એ શેઠ હતા. તેઓ સરળ અને ભદ્રિક હૃદયના હતા. એક વખતે માતીલાલે હીરાલાલ પાસેથી ૧૦૦૦ રૂા. ઉધારે લીધા લેનારે કે દેનારે ચેાપડાને પાને રૂા. એક હજાર લખ્યા પણું અકે લખ્યા નહિ. તેમજ ખત, પત્ર કે સહી વિગેરે કાંઇ પણ કર્યું" નહિ; કારણ કે બંનેના હૃદય નિષ્પાપી અને સરલ હતા. થોડા વખત પછી અને શેડ મરણ પામ્યા એટલે પાછળથી હીરાલાલના પુત્ર મેહનલાલે પોતાના ચોપડામાં મેતીલાલના નામે ફ્ા એક હજાર જોઇ, એક હજારની સંખ્યા ઉપર એક મીંડું વધારે ચડાવી રૂા દશ હજાર મેાતીલાલના પુત્ર માણેકલાલ પાસે માગ્યા. માણેકલાલે તેને કહ્યું કે— ચાપડા તપાસી રકમ નીકળશે તેા અવશ્ય આપીશ ’ તપાસ કરતાં પેાતાના ચોપડામાંફા એક હજારની રકમ જેઇ માણેકલાલ વિચારમાં પડયા —આમાં સાચું શું ? મેાહનના ચાપડામાં રૂા ૧૦ હજારની રકમ લેણી નીકળે છે અને મારા ચાપડામાં રૂા. એક હજારની રકમ દેણી નીકળે છે. આમાં ભૂલ કોની ? મારા કે તેના બાપની ભૂલ ? વા હીરાલાલે જાણી જોઇને એક મીંડું વધાર્યું" હશે ? વા ભૂલ થઇ હશે ? મારા પિતા એક મીંડુ લખતાં ભૂલી ગયા હશે ? કે જાણી જોઇ એછુ' લખ્યું હશે ? અથવા અમારા 'તેના પિતા મરણ પામ્યા પછી હીરાલાલના પુત્ર મેાહને એક મીંડું વધાયું હશે ? બાપ અંતેના મરણ પામ્યા છે. હવે મસાણે પૂછીને ખુલાસે મળે તેમ છે નહિ, ત્યારે સાચું કાણુ ? કાણુ સાચું છે તેને નિર્ણય થવા મુશ્કેલ છે. માટે એક હજાર રૂા ની હા કહીશ, તેા કદાચ દશ હજાર પણ આપવા પડશે. માટે સમૂલગી નાજ કહું, કેમકે ખત પત્ર કે સહી જેવુ કાંઇ છે નહિ. જેથી ફરીયાદ ચાલે તેમ નથો. માટે સાવ ના કહેવામાંજ સાર છે. ' તેમ મૃત્તિની સ્થિતિ પણ તેવી થઇ પડી છે. સાતમા સૈકામાં ચૈત્યવાર્તા (ભ્રષ્ટ ગુરૂએ )ની શરૂઆત થઇ. દશમામાં વધારે વૃદ્ધિ થઇ અને તેમાથી પદરમા સુધીમાં તે હદ ઉપરાંત પાપ ગુ ઓનુ` રાજય વધવાથી જનસમાજને પેાતાના પક્ષમાં રાખવા તથા દેરાસર અને ધર્માંદાના નામે લાખા ફા. મેળવી પોતાના મેાજશેાખમાં ઉડાવવા તથા અગ્રેસર શેડીઆએના વેપાર ચલાવવા માટે આવા રસ્તાઓ કહાડી વરઘોડા, પૂજા તથા સ્વપ્ના વિગેરેના ચડાવામાં, પ્રતિષ્ટા વખતે પ્રભુ બેસારવા,
ܕ