________________
૫૦.
"
6
કેવા કહેવા ? ‘ હશે, પાઇ તે પાઇ ! દાતણ લેવા તેા થશે ' એવી કલ્પનાથી રાજી થનારને કેવા કહેવો? મૂર્ખ, તેમ જે સામાયિકથી અનંત કર્યું–આવરણા, અનંત દોષો અને ભવભ્રમણના નાશ થઇ અનંત આત્મગુણો પ્રગટ થાય તેવા મહાન અમૂલ્ય સામાયિકથી તેના ખરા સ્વરૂપને સમજ્યા વિના આવા અપૂર્વ લાભ ખાઇ એસી, એ ઘડીમાં બે ચાર મિનીટ કદાચ શાંતિની ગઈ, પણ પા આખા દિવસ ક્લેશ અને અધમની પ્રવૃત્તિરૂપ અશાંતિમાં જાય તે લાહના તમ ગાળા ઉપર જળના બે ચાર છાંટા અગ્નિને શાંત કરી શકતા નથી, પણ પોતેજ અગ્નિના તાપમાં લય પામી જાય છે, તેમ એ ચાર મિનીટની સ્રાંતિને નાશ થઈ જાય છે. એટલે પાઇના લાભથી રાજી થનારા જેવુંજ થાય છે. વળી એક વિદ્યાર્થી સ્કુલમાં ભણુતા હોય, તા સ્કૂલમાં મેળવેલ અભ્યાસના ઉપયાગ જૂલમાં થવા માટે છે કે સર્વ સ્થળે ? તે વિદ્યાર્થીને પૂછવામાં આવે કે મારે આડ કેટલા થાય ? ' તેના ઉત્તરમાં તે જણાવે – ચાલા, નિશાળમાં બતાવું.' એક છેાકરાને કાએ પૂછ્યું કે— પૂર્વ દિશા કઈ ? ' ત્યારે તેણે કહ્યું કેચાલા, નિશાળમાં બતાવુ. ' કહા, નિશાળમાં મળેલ શિક્ષણ માટે કાઇ પૂછે તા નિશાળમાં બતાવવાનું કહેનારને આપણે અજ્ઞાની કહીશું. તેમ ઉપાશ્રય વિગેરે ધર્મ-થાનકામાં સામાયિકાદે કરવા-એ તે ધશિક્ષણ થયું. સામાયિકમાં જ્યારે કાઇ ક્લેશ કે કષાયને નિમિત્ત ન મળે ત્યારે શાંતિથી બેસી રહે તેનુ નામ સામાયિક કહેવાય ? એવું સામાયિક તેા જગતમાં લાખા મનુષ્યા કરતા હશે. ‘ ન મળી નારી એટલે ખાવા થયા બ્રહ્મચારી ' આનું નામ બ્રહ્મચારી કહેવાય ? નહિજ, તેમ નિમિત્તના અભાવે કષાય ન થાય, તેમાં સામાયિકની મહત્તા શુ ? એવું તા સામાયિક ન કરતા હોય, વા ન જાણુતા હૈાય તેને પણ બને છે, તેા પછી તેને કેમ સામાયિક ન કહેવું ? સામાયિક કરીને શાંતિ-સમભાવનું શિક્ષણ લેવાનું થાય છે. હમેશાં એક બે સામાયિક કરતાં એક બે માસમાં વા એક બે વરસમાં એવી શાંતિ આવે કે—કષાયના હારા નિમિત્તો સંસા રમાં મળે, તાપિ તેના અંતરમાં કષાય–પરિણામ કે અશાંતિ થાય જ નહિ, ત્યારે સામાયિક કહેવાય, સંસારની વાત તે બાજુ પર રહી, પણ સામાયિક કરતાં સામાયિકમાં બેઠા છતાંજ જો કષાયનું નિમિત્ત મળે, તે ત્યાંજ ( ઉપાશ્રયમાં જ ) કષાય કરી ખેસી લડી ઉઠે. છતાં આવા જીવા માને છે કે· અમે સામાયિક કર્યું, ધર્મ કર્યો.' જ્ઞાનીએ તા તેવા પામર આત્માઓની પ્રવૃત્તિઓને પરમાત્માના માર્ગના દ્રોહ કરનારી પ્રવૃત્તિઓ કહે છે. જેમ ક્રેટલેક સ્થળે સામાયિક પ્રતિક્રમાદિના પાઠા ભણવાના તથા વિચાર, નવ તત્ત્વ અને કર્મ ગ્રંથ વિગેરેના અભ્યાસ કરવાના સ્થાનને પાડશાળા કહે છે અને
.
*