________________
એ પછી સંપૂર્ણ મૃતનું જ્ઞાન કોઈને પણ હતું નહીં. દિગંબરેએ શ્રત કેવલીનો લેપ વીર. નિ. ૧૬૨ વર્ષે માન્ય છે. બન્નેની માન્યતામાં આમ માત્ર આઠ વર્ષને ફરક છે, આ ભદ્રબાહુ સુધીની બનેની પરંપરા આ પ્રમાણે છે
શ્વેતામ્બર (ઈન્ડિય એન્ટી ભા. ૧૧, પૃ. ૨૪૫) સુધર્મા જબૂ
દિગબર (ધવલા પુ. ૧. પ્રસ્તા
વિના પૃ. ૨૬) કેવલી– ગૌતમ ૧૨ વર્ષ
સુધમાં ૧૨ ,
જંબૂ ૩૮ શ્રુતકેવલી– વિષણ ૧૪ ,
નન્દિમિત્ર ૧૬ , અપરાજિત ૨૨ ,, ગોવર્ધન ૧૯ ,, ભદ્રબાહુ ૨૯ ,
પ્રભવ
શય્યભવ યશોભદ્ર સંભૂતિવિજય ભદ્રબાહુ
૧૬૨ વર્ષ
૧૭૦ વર્ષ સારાંશ છે કે ભદ્રબાહુ પછી એટલે કે પ્રથમ વાચનાના ફળરૂપે જૈનસંધ પાસે ૧૧ અંગ અને દશપૂર્વનું જ્ઞાન ઉપલબ્ધ હતું.
અનુગ પૃથક્કરણ અને પૂર્વોને વિછેદ
વેતામ્બરને મત દશપૂર્વેની પરંપરાને અંત આચાર્ય વજની સાથે થયો. આચાર્ય વજનું મૃત્યુ વિક્રમ ૧૧૪ માં થયું અર્થાત વીરાત ૫૮૪; આથી વિરુદ્ધ દિગંબરની માન્યતા છે કે અંતિમ દશપૂર્વ ધર્મસેન થયા અને વીરાત્ ૩૪૫ પછી દશપૂર્વીને વિચછેદ થયે. અર્થાત્ દિગંબરને મતે શ્રુતકેવલીનો વિચ્છેદ શ્વેતામ્બરમતની અપેક્ષાએ આઠ વર્ષ વહેલો થયો અને દશપૂવને વિચ્છેદ ૨૩૯ વર્ષ વહેલ. તાત્પર્ય કે શ્રુત વિચ્છેદની ગતિ દિગંબર મતે તીવ્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org