________________
નાને આ સામાન્ય અર્થ છે. એટલે કે જેમાં કોઈ ધાર્મિક વિધિવિધ પ્રશ્ન નથી પણ વસ્તુનિ પણ માત્ર થયું હોય તે જ્ઞાની ભાષા કહેવાય છે. ટીકાકારે આ ભાષા વિષે જે વિવરણ કર્યું છે તેથી પણ પ્રસ્તુત પ્રજ્ઞાપના” અર્થ વિશેષ સ્પષ્ટ થાય છે. તેમાં ટીકાકારે અન્યત ગાથાનું ઉદ્ધારણ દીધું છે--
"पाणिवहाउ नियत्ता हव ति दीहाउया अरोगा य । एमाई पण्णत्ता पण्णवणी वीयरागेहिं ।।"
-प्रज्ञापनाटीका, पत्र २५९ब સારાંશ કે “જેઓ પ્રાણિવધથી નિવૃત્ત થયા છે તેઓ (ભવાન્તરમાં) દીર્ધાયુ અને અરોગ થાય છે.” આ પ્રકારનો ઉપદેશ કે કથન તે પ્રજ્ઞાપની ભાષાનું ઉદાહરણ છે. આથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુમાં “હિંસા ન કરે' એવી આશા કે ઉપદેશ નથી પણ વસ્તુસ્થિતિનું નિરૂપણ છે કે જેઓ હિંસા નથી કરતા તેઓ દીર્ધાયુ અને નીરોગ થાય છે; આથી ભાષાને આ પ્રકાર પ્રજ્ઞાનની છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ છવ અને અજીવ વિષે આ જ જાતની પ્રજ્ઞાપના છે. તેથી તેનું “પ્રજ્ઞાપના” નામ યથાર્થ ઠરે છે.
બૌદ્ધ પાલિપિટકમાં પુરુqમ્બર એ નામનો ગ્રંથ છે. તેમાં નાના પ્રકારના પુગલના એટલે કે પુરુષોના અનેક પ્રકારે ભેદનું નિરૂપણ છે. એ નામમાં વપરાયેલ પ્રજ્ઞપ્તિ (૫-ગત્તિ) અને પ્રસ્તુત પ્રજ્ઞાપતા (quળવળr) નામમાં તાત્પર્ય સરખું જ છે.
પ્રાકૃત goળવા અથવા પત્ત જેવા શબ્દોના સમાનાર્થક શબ્દ પાલિમાં પણ વપરાયા છે. તે છે–qબ્બત્ત, જ્ઞાપન આદિ. .
પ્રજ્ઞાપનાનો આધાર દષ્ટિવાદ છે પ્રજ્ઞાપનાસૂત્ર એ ચોથું ઉપાંગ છે. જેને આગમમાં અંગ બાર છે, પણ બારમું અંગ દષ્ટિવાદ વિnિત્ર છે, છતાં ઉપાંગની સંખ્યા તે બાર છે અને બારેય ઉપાંગે ઉપલબ્ધ છે. તે તે અંગ સાથે તે તે ઉપાંગોને સંબંધ કયારથી જોડાય તે નક્કી કરવું કઠણ છે, પણ સંસ્કૃત ટીકાઓ લખાવી શરૂ થઈ ત્યારથી તો એવો સંબંધ બતાવવામાં આવે છે. તે પ્રમાણે પ્રસ્તુત ઉપાંગ પ્રજ્ઞાપના, સમવાય નામના ચેથા અંગનું ઉપાંગ છે—એમ ટીકાકાર આચાર્ય મલયગિરિ જણાવે છે–રૂયં ચ સમવાયાવસ્થ ચતુર્થાશ્વેક, તટુથપ્રતિપાદુનાતપ્રજ્ઞાવનારીવા, પત્ર છે. પરંતુ આવો કોઈ સંબંધ પ્રાચીન કાળમાં જોડવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org