________________
૩૧ જૂની છે. આચાર્ય ભદ્રબાહુની નિયુક્તિ પહેલાં પણ નિયુક્તિઓ હતી, એનું પ્રમાણ મળે છે. સંભવ છે તેનું વિદ્યમાનરૂપ ભદ્રબાહુ દ્રિતીયને આભારી હેવ; પણ તેમાંની ઘણી ગાથાઓ એમને એમ જૂની પણ લઈ લેવામાં આવી હોય. આમ માનવું એ કારણે વ્યાજબી છે કે નિર્યુક્તિની ઘણી ગાથાઓ દિગંબરોના મૂલાચારમાં પણ મળે છે. આ દષ્ટિએ યદ્યપિ તેનું છેલ્લું સંસ્કરણ ભદ્રબાહુ દ્વિતીય કૃત માનીએ તો પણ તેનું જૂનું રૂપ તેથી પહેલાં પણ માનવું જોઈએ. દ્વિતીય ભદ્રબાહુને સમય વિક્રમ પાંચમી છઠ્ઠી શતાબ્દી છે.
(શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા ઈ. ૧૯૬૮ માં પ્રકાશિત “નામુત્ત અg. વેપારર્રમાં ત્રણ નામે પ્રકાશિત પ્રસ્તાવનામાંથી મારા દ્વારા લખાયેલ અંશ અહીં ઉદ્ધત છે. ––દ. મા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org