________________
૩૨૭
૪. નામની : અનુજ્ઞા શ્રુત અને ચારિત્ર ધમમાં પ્રવેશ કરાવે છે. માટે તે નામની કહેવાય.
૫. સ્થાપના : અનુજ્ઞાને જે મેળવે છે તેની આચાય રૂપે સ્થાપના થતી હાય છે તેથી અનુજ્ઞા સ્થાપના કહેવાય છે. અર્થાત્ અનુજ્ઞા જેણે પ્રાપ્ત કરી હાય તે શિષ્યસ પત્ વધારી શકે છે અને શિષ્યાને આચારધમ તથા શ્રુતધમમાં સ્થિર કરે છે.
૬. પ્રભવ : અનુજ્ઞાવડે આચાર્યાંરૂપે સ્થાપિત થાય એટલે તે પ્રભુ કહેવાય. અને એથી સર્વે જ્ઞાનાદિ ગુણેના પ્રભવ=પ્રસૂતિ=ઉત્પત્તિ થાય છે માટે તે
પ્રભવ છે.
૭. પ્રભાવના : અનુજ્ઞાવડે ગુણાની કે આચાય'ની પ્રભાવના થતી હાઈ પ્રાક્રટથ કે દીપ્તિ વધતી હાઈ તે પ્રભાવના કહેવાય છે.
૮. વિતાર : અનુજ્ઞાને લઈને ગણને ઉદ્દય થાય છે કે ગુણાનું વિતરણ થાય છે માટે તે વિતાર છે.
૯. તદુભર્યાહય=તદુભહિત : મહાભાષ્યાનુસારી અથ : આલેક અને પરલેાકમાં જેના વડે હિત થાય છે તે અનુજ્ઞા તદુલયહિત કહેવાય છે.
અહીં સૂષ્ટિમાં તદુભય એટલે સૂત્ર અને અ` વિષયક હોઈ તે અનુજ્ઞા તદુભય કહેવાય – તનુમયસૂત્રાર્થાનુસારૂત્યયંઃ । અને હિતને જુદું નામ ગણાવી ચૂર્ણિકાર તેને આ લોક અને પરલેનું હિત એવા અર્થે કરે છે—ાિमुष्मिक हितम् ।
૧૦૦ મર્યાદા : ગણધર પોતે અનુજ્ઞા વિષેની મર્યાદા-સીમા ધારણ કરતા હાઈ તે મર્યાદા કહેવાય.
૧૧. કપ : કરણીય બાબતમાં ગણની નીતિ અનુજ્ઞાદ્વારા નક્કી થતી હાઈ તે પ કહેવાય છે.
૧૨. માર્ગ : અનુજ્ઞામાં નાનાદિ મેાક્ષમાગ સ્થિત છે તેથી માગ કહેવાય છે.
૧૩. ન્યાય : ન્યાય કરનાર અથવા ન્યાયરૂપ છે માટે તે ન્યાય છે.
૧૪. સંગ્રહ : અનુજ્ઞાવડે માદ્ય વસ્ત્રાદિના અને આંતર જ્ઞાનાદિના સંગ્રહ થતા હોઈ તે સંગ્રહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org