________________
૩૮૨
પરીક્ષણુ સથા સંભવ નથી, તેમ સથા અસંભવ પણુ નથી, માટે સામાન્ય વ્યવહાર એવા કે વ્રતજ્યેષ્ઠ તે વંદનીય પરંતુ વિશેષ પ્રસ ંગે જયાં ગુણાધિક્યના જ્ઞાનને નિશ્ચય થાય ત્યાં તે ગુણાધિક પુરુષ પણ વનીય બને. આ જ કારણે લાકષ્ટિથી અથવા તેા વ્યવહારનયથી કરેલી વ્યવસ્થાને સ્વયં અ`ત્-કેવળીભગવાન પણ અનુસરે છે—એવું સ્પષ્ટીકરણ મૂળ ભાષ્યકારે ક્યું છે. આ જ વ્યવહારની અળવત્તા છે. મૂળ ભાષ્યકાર જણાવે છે કે વ્યવહાર પણુ બળવાન છે, કારણ કે જ્યાં સુઘી ગુરુને એવી જાણુ ન હેાય કે મારા શિષ્યવળી થઈ ગયા છે ત્યાં સુધી તે અત્ પોતાને ધમ સમજીને છદ્મસ્થ એવા ગુરુને વંદન કરે છે-
"ववहारो विहु बलवं जं छउमत्थं पि वंदइ अरहा । जा होइ अणाभिण्णो जाणतो धम्मय एयं ॥" -આવ૦ નિ૰ મૂલ ભાષ્ય-૧૨૩ આ ગાથા બૃહત્કલ્પ ભાષ્યમાં પણ છે. જુએ ગા૦ ૪૫૦૭. નિયુક્તિગત વ્યવહારનિશ્ચયની જે ચર્ચા છે તે એક એ વાત સિદ્ધ કરે છે કે વ્યવહારમાં યથા'તાના અંશ એટ્ટે થાય છે; એટલે કે આગમમાં વ્યવહારનું તાત્પય' એવુ` હતુ` કે તેમાં સત્યનાન્યથા'તાના અંશ હતા; જેમકે વ્યવહારદષ્ટિએ જ્યારે ભ્રમરને કાળા કહેવામાં આવ્યા ત્યારે તેમાં કાળેા ગુણ હતો, પશુ તેને સદંતર અભાવ હાય અને ભમરાને કાળા વ્યવહારનયેદ્દો હાય એમ નથી. નિશ્ચયનય કાળા ઉપરાંત બીજા વર્ષંતુ અસ્તિત્વ કહે છે, પણ કાળાના અભાવ અતાવતા નથી. વળી, પ્રસ્થને વ્યવહારમાં લઈ શકાય એવા આકારવાળું લાકડું થાય ત્યારે પ્રસ્થ તરીકે વ્યવહારનયને સમત હતું એ પણ બતાવે છે કે લેકવ્યવહારના મૂળમાં યથા'તા તરફ દૂ'ક્ષ કરવામાં આવ્યુ નથી. આથી વ્યવહારનય યથાથી તદ્દન નિર્પેક્ષ નથી. પણ નિયુક્તિ કાળમાં વ્યવહારમાં આ યથા'તા ઉપરાંત
ઔચિત્યનું તત્ત્વ; એટલે કે મૂલ્યનુ· તત્ત્વ ઉમેરાયું છે. આને કારણે વ્યવહારનયનું ક્ષેત્ર વ્યાપક બન્યુ છે. સંસારમાં વયથી જે જ્યેષ્ઠ હાય તે જયેષ્ઠ ગણાય છે તેના તા સ્વીકાર વ્યવહારનય કરે જ છે, પણ નિશ્ચયનયની દષ્ટિએ વયજ્યેષ્ઠ કરતાં ગુણજ્યેષ્ટનું મહત્ત્વ હાઈ નિશ્ચયનયમાં વયજ્યેના જ્યેષ્ઠ તરીકે સ્વીકાર નથી. ભમરાને કાળે ગુણુ નિશ્ચયનયની દૃષ્ટિએ અયથા નથી, પણ તે ધણુામાના એક છે, આ વિચારણા યથાતાને આધાર માનીને થઈ છે, પણ જ્યેષ્ઠ કોને કહેવા એ વિચારણામાં વ્યવહાર–નિશ્વયના આધાર યથાતાને બદલે મૂલ્યનુયાંકન છે. આથી આ કાળમાં દ્રવ્ય અને ભાવને અર્થવિસ્તાર પણ થયા છે. બાહ્ય લેાકાચાર એ દ્રવ્ય, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org