________________
૩૮૪
પણ જ્યારે ભાષ્યકાર વ્યવહારનયને લેકવ્યવહારપરક જણાવે છે અને નિશ્ચયનયને પરમાર્થ પર જણુવે છે ત્યારે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે નિયુક્તિકાળમાં તે ન જે ક્ષેત્ર વિસ્તાર અને અર્થવિસ્તાર થયો હતો તે પણ ભાષ્યકાળમાં ચાલુ જ છે. તે હવે આપણે જોઈશું. વ્યવહાર-નિશ્ચય અને નયે
આચાર્ય જિનભદ્ર જ્યારે વ્યવહારને લેકવ્યવહારપરક કહ્યો અને નિશ્ચયનયને પરમાથપરક કહ્યો ત્યારે વળી તેમને તે બન્નેની એક જુદા જ પ્રકારે વ્યાખ્યા કરવાનું સૂઝયું. આપણે જાણીએ છીએ કે આચાર્ય જિનભદ્ર જૈન દર્શનને સર્વનયમય કહ્યું છે, એટલે કે જે જુદાં જુદા દર્શને છે તે એકેક નયને લઈને ચાલ્યા છે. પણ જૈન દર્શનમાં સર્વ નો સમાવેશ છે- “નિઃ સવાય” નિગમત મળવનવંત”— વિશેષ કર | તેમણે કહ્યું છે કે––
अहवेगनयमय चिय ववहारो जं न सव्वहा सव्वं । सम्वनयसमूहमय विणिच्छओ जं जहाभूअं । ३५९० ।।"
–-વિશેષા સંસારમાં જે વિવિધ મત છે તે એકેક નયને આધારે છે, તેથી તે વ્યવહારનવ કહેવાય કારણ કે તેમાં સર્વ વસ્તુનો વિચાર સર્વ પ્રકારે કરવામાં આવતા નથી, પણ સર્વનયના સમૂહરૂપ જે મત છે, એટલે કે જે જેના દર્શન છે, તે નિશ્ચયનય છે, કારણ કે તે વસ્તુને યથાભૂત રૂપે--વાર્થરૂપે ગ્રહણ કરે છે. આનો અર્થ એ થયો કે લોકમાં જે વિવિધ દશને છે તે વ્યવહારદશને છે અને જેના દર્શન તે પારમાર્થિક દર્શન હેઈ નિશ્ચયદર્શન છે.
વળી, નિશ્ચયનય જે સર્વનોને મૂહ હોય તે તે પ્રમાણુરૂપ યે અથવા તે અનેકાંત કે સ્વકાદ થયે એ પણ એનો અર્થ સમજવો જોઈએ; એટલે કે નિશ્ચયનય એ નયશબદથી વ્યવહત છતાં તે સર્વનના સમૂહરૂપ છે. એટલે તે નય તે કહેવાય જ. છતાં પણ તેનું બીજું નામ પ્રમાણ છે, એમ દર્શનકાળમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. નોને શુદ્ધ-અશુદ્ધ વિભાગ
આગમની નિયુક્તિ-ભાગ્ય-ણિ આદિ ટીકાઓમાં વ્યવહાર-નિશ્ચયન. દારા વિચારણાનું ક્ષેત્ર વ્યાપક બન્યું છે. તેમાં વ્યાનુયોગ ઉપરાંત ચરણનુયેળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org