________________
૪૦૧
તીર્થકરનો અભિપ્રાય જાણતા નથી. તીર્થકરને અભિપ્રાય એવો છે કે ક્યાંઈક વ્યવહારવિધિથી પ્રવૃત્તિ કરવી, કયાંઈક નિશ્ચયવિધિથી અને કયાંઈક ઉભય વિવિથી, આમાં કંઈ એકાંત નથી, વિધિ અનિયત છે, આમાં ચૂણિકારે એક બુદ્ધનું દષ્ટાંત આપ્યું છે. એક મૂર્ખ ઈંટ નીચે દીનાર જે પણ લીધો નહિ અને માતાને એ વિષે વાત કરી, માતાએ લઈ આવવા કહ્યું એટલામાં તો તે દીનાર લઈને કેઈ ચાલી ગયેલું. એટલે તે મુખે જેટલી ઈટ જોઈ ત્યાં દીનાર હોવાનું માની બધાની નીચે દીનારની ખેળ કરી, પણ એમ કાંઈ દીનાર મળે ? તે જ પ્રમાણે કેટલાક નિશ્ચયવાદીઓ એકાદ દષ્ટાંતને આધારે આચરણની ચટના કરવા જાય છે તેમાં તેઓ ઉભાગદશક જ બની જાય છે અને તેને ત્યાગ કરે છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ ગ્રન્થ, ઈ. ૧૯૬૮માં પ્રકાશિત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org