________________
૩૮૧
જ્યેષ્ઠને વયયેષ્ઠે વધ્ન કર્યુ તેમાં કશું જ અનુચિત નથી. વળી વ્યાખ્યાન પ્રસંગે તે વયયેષ્ઠે નમસ્કાર કર્યાં છે આથી રત્નાધિકની આશાતનાનો પ્રસંગ પણ નથી. " जइ वि वयमाइएहिं लहुओ सुत्तत्थधारणापडुओ | वक्खाणलद्धिमंतो सो चिय इह घेप्पई जेठ्ठो ॥ आसाणा वि वं पडुच्च जिणवयणभासयं जम्हा | वंद राइणिए तेण गुणेणं पि सो चेव ॥"
--આવ૦ નિ૦ ગા૦ ૭૧૪-૭૧૫ (દીપિકા) આચાયે આવે! નિણૅય આપ્યા તે પાછળ તેમની દૃષ્ટિ શી હતી તેનું સ્પષ્ટીકરણ તેમણે વ્યવહાર અને નિશ્ચયનયના અવલ બનથી કર્યુ છે. તેમણે જણાવ્યુ છે કે વ્યવહારનું અનુસરણ કરવામાં આવે ત્યારે વયજ્યેષ્ટ એ જ્યેષ્ઠ ગણાય. પશુ નિશ્ચયનયને મતે તેા દીક્ષાપર્યાય કે વય એ પ્રમાણુ નથી, પણ ગુણાધિકજ એ પ્રમાણ છે. માટે બન્ને નયને આધારે પ્રસ`ગ પ્રમાણે વર્તન કરવામાં કશે જ દોષ નથી, જૈન ધર્મમાં એક જ નય નહિ, પણુ બન્ને નય જ્યારે મળે ત્યારે તે પ્રમાણ બને છે. માટે બન્ને નયોને માનીને પ્રસ ંગાનુસાર વંદનવ્યવહાર કરવા. આ અન્ને નયાને મહત્ત્વ આપવુ એટલા માટે જરૂરી છે કે ગુણાધિક્ય એ આંતરિકભાવ છે અને સ` પ્રસ ંગે બે આંતરિકભાવનુ જ્ઞાન છદ્મસ્થ માટે સંભવ નથી, માટે જ્યાં આંતરિકભાવ જાણવામાં આવે એને પ્રસંગે તેને મહત્ત્વ આપી વંદનવ્યવહારની યોજના નિશ્ચય દૃષ્ટિને મહત્ત્વ આપી કરવામાં આવે તેમાં કશું ખોટું નથી, પણ સામાન્ય રીતે તે। દીક્ષાપર્યાંયે જે જ્યેષ્ઠ હેય તેને જ્યેષ્ઠ માનીને વનવ્યવહારની યેાજના વ્યવહારનયે કરવી એ સુગમ લેાકસ મત માગ છે, કારણ, ગુણાધિકર જાણવું લેકને માટે સુગમ નથી, પણુ દીક્ષાપર્યાંય જાણવા સુગમ છે; એટલે વ્યવહારનયે માની લીધું કે જેને દીક્ષાપર્યાંય વધારે તે મોટો એટલે વંદનીય--- "न वओ एत्थ पमाणं न य परियाओ वि णिच्छयमएण ! हारओ उ जुज्जइ उभयनयमय पुण प्रमाण ॥ निच्छयओ दुन्नेय को भावे कम्मि वइ समणो । ववहारओ उकीरड़ जो पुव्वठिओ चरितमि ॥" --આવ નિ૰ ગા૦૬૧૬-૭૧ (દીપિકા) આમાંની અંતિમ ગાથા બૃહત્કલ્પભાષ્યમાં પણ છે, જુએ ગા૦ ૪૫૦૬. સધ વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારના વ્યવહાર જરૂરી છે, અન્યથા ગુણજ્યેષ્ટ ગણાવા સૌ પ્રયત્ન કરે અને અવ્યવસ્થા ઊભી થાય. અને ગુણનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org