________________
૩૭૫
ઉત્તરોત્તર અપરાપર સામાન્યના ભેદ કરવા એવી વ્યાખ્યા પૂજ્યપાદે વ્યવહારની બાંધી આપી છે.
આ ચર્ચાના પ્રકાશમાં જે આપણે અનુયોગ સૂત્રગત વ્યવહારની વચૂછું વિગિછિય€ વવાર —(અનુ. સૂત્ર ૧૫ર પૃષ્ઠ ૨૬૪; આ ગાથા આવશ્યકનિયુક્તિમાં પણ છે –ગા૦ ૭૫૬) આ વ્યાખ્યાનો અર્થ કરીએ તે સર્વદ્રવ્યોમાં વિનિશ્ચિત અને; એટલે કે સામાન્ય નહિ પણ વિશેષ કરી નિશ્ચિત અર્થાત ઉત્તરોત્તર ભેદને–વિશેષોને વ્યવહાર પિતાનો વિષય બનાવે છે એ સ્પષ્ટ અર્થ ફલિત થાય છે. આના પ્રકાશમાં આચાર્ય હરિભદ્ર વ્યવહારનયના અનુયોગગત લક્ષણને જે અર્થ કર્યો છે તે વ્યાજબી ઠરે છે. તેમણે વ્યાખ્યામાં કહ્યું છે કે ત્રગતિ નિરાધિ ચયનં વય:, અધિશ્વયો નિશ્ચય:=ામાન્યમ્ ! વિજ નિશ્ચય: વિનિશ્ચય = રિત સામાન્ય માવ: (પૃ. ૧૨૪)
અર્થાત્ વ્યવહારનયને મતે સામાન્ય નહિ પણ વિશેષ મુખ્ય છે. એ જ આચાર્ય વળી આવશ્યકનિયુક્તિની વ્યાખ્યામાં આ પ્રમાણે કહ્યું છે : “વોઇ નિશ્ચય ‘f નિશ્ચય: કાનપાનાચાવવીધો તિવયવિદ્રવિદ્ધ તિ ” આવશ્યક નિયુક્તિ હારિ, ગાત્ર ૭૫૬; આના ભાષ્ય માટે જુઓ વિશેષા૨૨૧૩ થી. બને વ્યવહારમાં લેકનુસરણ
નિશ્ચયના અનુસંધાનમાં વ્યવહારનય અને સાતનયના એક પ્રકાર તરીકે વ્યવહારનય એ બન્નેમાં જે વસ્તુ સાધારણું છે તે એ કે તે વિશેષગ્રાહી છે, અને વિળી બને વ્યવહારને લેકવ્યવહારમાં ઉપગી વિશેષ મહત્ત્વ આપે છે. વિશેષ સ્કૂલ બુદ્ધિગ્રાહ્ય છે પણ સામાન્ય સૂક્ષ્મ બુદ્ધિગ્રાહ્ય છે, અને લેકવ્યવહાર તે સ્કૂલ બુદ્ધિથી જ વિશેષ થાય છે તેથી નિશ્ચયના અનુસંધાનમાં વ્યવહારનયને મુખ્યરૂપ લેકવ્યવહારને અનુસરનાર માનવામાં આવ્યું અને સૂક્ષ્મબુદ્ધિગ્રાહ્ય વસ્તુને નિશ્ચયને વિષય માનવામાં આવી. અને આ સ્થૂલ–સૂક્ષ્મના વિચારભેદમાંથી જ નિશ્ચય અને વ્યવહારજ્યની આખી વિચારણાએ ક્રમે કરી માત્ર દ્રવ્યાનુયોગનું જ નહિ પણ ચરણનુયેગનું ક્ષેત્ર પણ સર કર્યું છે.
અહીં એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે સાત નત્યાન્તગત વ્યવહારને વિષે તે વિશેષને વિષય કરે છે એ વાતનું સમર્થન ર્યા પછી પણ વિનિઝછઅર્થ એ પદને બીજે જે અર્થ આચાર્ય જિનભદ્ર કરે છે, તે નિશ્ચયનયના અનુસંધાનમાં આવતા વ્યવહારનો જે અર્થ છે તેનું અનુસરણ કરે છે; એટલે કે આગમગત ભમરાનું દૃષ્ટાંત આપીને જનપદમાં પ્રસિદ્ધ છે અથ તેને વ્યવહાર વિષય કરે છે એમ જણાવે છે–વિશેષા, ગ ૦ ૨૨૨૦. આથી સાત નયાન્તર્ગત વ્યવહાર અને નિશ્ચયના અનુસંધાનમાં આવતે વ્યવહાર બને નજીક આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org