________________
૩૩૫
દ્વિતીયની જ રચના છે. એટલે એમ માની શકાય કે પ્રસ્તુત નદીમાં આવતી નિયુક્તિગાથાએ એ પર પરાપ્રાપ્ત ગાથા
છે.
નંદીસૂત્રના કર્તા-દૂષ્યગણિના શિષ્ય દેવવાચક
નંદીસૂત્રમાં અપાયેલી સ્થવિરાવલીમાં અંતિમ નામ દૂસગણિતું છે. અને તેમના એક વિશેષણુરૂપે કહ્યું છે—‘મદુરાŕળ' અર્થાત્ જે પ્રકૃતિથી મધુરભાષી છે--એ બતાવે છે કે લેખકને દૃષ્યગણિના સાક્ષાત્ પરિચય છે. એ વસ્તુની પુષ્ટિ નદીરાની ચૂર્ણિથી પણ થાય છે. તેમાં `િકાર સ્પષ્ટ લખે છે કે ‘ટૂસળીમા લેવવાયો' (બ્રુ. ૨ રૂ P.T.S.)—અર્થાત્ દેવવાચક દૃષ્યગણુિના શિષ્ય હતા. આમ ચૂણિથી જ સપ્રથમ આપણે દેવવાચકનું નામ જાણીએ છીએ, જેમણે નંદીસૂત્રની રચના કરી છે. લેખકે નદીમાં અંતે દૂષ્યગણુને વના કરી હતી તેથી તેના લેખક દૃષ્યગણુના શિષ્ય હશે એવું અનુમાન સહજે થાય છે; અને તેનું સમર્થન કરવા ઉપરાંત તેમનું નામ દેવવાચક હતું. એટલી વિશેષ માહિતી ચૂર્ણિકાર આપે છે.
નદીસૂત્રકાર દેવવાચક અને આગમાને પુસ્તકારૂઢ કરનાર દેવ`િના નામસામ્યને લઈને વિક્રમના તેરમા શતકમાં થએલ આચાય શ્રી દેવેન્દ્રસૂરિ આદિએ બન્નેને એક જણાવ્યા છે. અને એ વસ્તુનું સમર્થાંન પૂ. પં. શ્રી કલ્યાણુવિજયજી પણ કરે છે. કલ્પસ્થવિરાવલિ અને નંદીસ્થવિરાવલિને જુદી જુદી દૃષ્ટિએ લખાયેલ વિરાવલિ માનીને—–એટલે કે યુગપ્રધાન સ્થવિરાવલિ નદીમાં આપવામાં આવી છે અને ગુર્વાવલિ કલ્પસૂત્રમાં આપવામાં આવી છે એમ સ્વીકારીને-તેઆ પેાતાના મતની પુષ્ટિકરે છે.૧૨ પરંતુ તેમણે નિર્દેશેલ બધાયે પ્રમાણેાથી પ્રાચીન પ્રમાણ નદી ચણિ`નું છે અને તેમાં તેા દૂસગણુના શિષ્ય દેવવાચક છે તેમ સ્પષ્ટ લખેલ છે. હવે જો કલ્પસૂત્રમાં ગુર્વાલિ આપવામાં આવી છે એ વસ્તુ પન્યાસ શ્રી કલ્યાણવિજયજી સ્વીકારતા હોય તે તેમાં દેવદ્ધિના ગુરુનું નામ આ સાંડિલ્ય છે. ચૂર્ણિમાં દેવવાચકને સ્પષ્ટ રીતે દૂસગણિના શિષ્ય કથા છે. આથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે દૂસગણિના શિષ્ય દેવવાચક અને આય સાંડિલ્યના શિષ્ય દેવદ્ધિ એ બન્ને એક નહિ પણ જુદા જ આચાર્યાં ાવા જોઇ એ. સમગ્ર ચર્ચા કરતી વખતે ચૂર્ણિના ઉલ્લેખ શ્રી કલ્યાણુવિજયજી સમક્ષ હતા નહિ. તેથી તે કાળની ઉપક્ષખ્ય સામગ્રીને આધારે તેમણે જે નિય કર્યાં છે તે અત્યારે ૧૨. વીનિર્વાનરવત્ ઔર્ નૈનાના, પૃ૦ ૧૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org