________________
યદ્યપિ ભતૃહરિએ “સર્વ ફરે પ્રતિષ્ઠિતમ્' (વા. ૧–૧૨૪) કહીને શબ્દનું માહાસ્ય વધાર્યું છે; પણ નિરુક્તને ટીકાકાર દુગે ઠીક જ કહ્યું છે કે અર્થ એ પ્રધાન છે અને શબ્દ તે અર્થ માટે છે– “અર્થો દિ પ્રધાન, તાઃ રાઃ ” પૃ. ૨ અને વ્યાકરણથી શબ્દના સ્વરૂપનું જ્ઞાન થાય છે, પણ નિરુક્તથી તે તેના અથના નિર્વચનનું પરિજ્ઞાન થાય છે—“થા સ્ત્રાવરિજ્ઞાન સર્વરાપુ, પર્વ રક્વાનિર્વચનપરિણાને નિtત'– રૂ. અને જ્યાં સુધી શબ્દાર્થનું નિવચન થયું ન હોય ત્યાં સુધી તેની વ્યાખ્યા સંભવતી નથી“ રાશિ મન્ના થાતથ શુતિ g. રૂ, માટે નિરુક્ત એ વ્યાકરણદિ બધાં અંગોમાં પ્રધાન છે. વેદના અર્થો સંભવે જ નહિ એવો એક પક્ષ હતું તેનું નિરાકરણ નિરક્તકારે કર્યું છે અને વેદના અર્થોનું નિરૂપણ કર્યું છે (નિરુક્ત, દુગ ટીકાપૃ. ૮૬, ૯૨). વેદની વ્યાખ્યામાં નિરુક્ત જે ભાગ ભજવે છે તે જ ભાગ જૈન આગમની વ્યાખ્યામાં નિયુક્તિ ભજવે છે. શબ્દોનું નિર્વાચન કરવામાં નિરુત કે નિયુક્તિમાં એક જ બાબતનું મુખ્ય ધ્યાન રાખવામાં આવ્યું છે કે અભિપ્રેત અને તે તે શબ્દના નિવચન દ્વારા સિદ્ધ કરવો.
અનુગના પર્યાયે સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામીએ અનુગના પર્યાય નીચેની ગાથામાં જણુવ્યા છે–
अणुयोगो अणियोगो भास विभासा य वत्तियं चेव । एते अणुओगस्स तु णामा एगहिया पंच ।।
(વ૦ વિ૦ ના ૨૨૬, વિર૦ ૨ ૨૮૨, ૦ ૨૮૭) અર્થાત અનુગ, નિયોગ, ભાષા, વિભાષા અને વાતિક એ પર્યાય છે. અને તે બધાનું વિવરણ આચાર્ય શ્રી જિનભદ્રગણિએ વિશેષાવશ્યકભાષ્યમાં અને સંઘદાસગણિએ બૃહત્કલ્પભાષ્યમાં કર્યું છે, અનુગવિષે પૂર્વમાં વિવરણ કર્યું જ છે એટલે નિવેગ આદિ વિષે વિચાર કરીએ. બૃહકલ્પમાં નિગની વ્યાખ્યા આ પ્રમાણે છે –
अहिगो जोगो निजोगो जहाऽइदाहो भवे निदाहो ति ।
અન્ય નિયત સુરં પસંવર્ વર્ષ નો મુવ –ગા. ૧૯૪ ૪. “અણુયોગનું રૂપાંતર “અણિયોગ” એવું પણ મળે છે–વિશેષા સેવા ગા૦ ૧૩૬ ૧. તથા ધવલામાં ઉદ્ધત પ્રસ્તુત ગાથામાં પણ
પાઠ છે. ધવલા, ભા. ૧, પૃ. ૧૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org