________________
૩૪૭
ભેદ પડે ખરે, પણ બાકીનું તે બધુંય પ્રાયઃ નિયત છે, જે શ્રી કષભ અને શ્રી મહાવીરનું સરખું જ છે.– ૨૦૪.
આચાર્ય શ્રી જિનભદ્ર પણ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની = પૂર્વધરને વાતિકકાર કહે છે અને એમ પણ કહે છે કે જે કાળે જે યુગપ્રધાન હોય છે અથવા તો તેની પાસેથી જે શીખેલ હોય તે વાતિકકાર બની શકે છે–વિશેષા. ૧૪૧.
આચાર્ય શ્રી જિનભટ્ટે એમ પણ કહ્યું છે કે અનુગાચાયે જે વ્યાખ્યા કરી હોય હોય તેથી ન્યૂન કરી શકે તે ભાષક, તેટલી જ કહી શકે તે વિભાષક, પણ જે તેથી પણ અધિક પિતાની પ્રજ્ઞાબળે કરે તે વાતિકકાર કહેવાય.— વિશેષા૦ ૧૪૨૨.
અનુગના પર્યાની ઉપર કરેલી વિચારણુ એ સિદ્ધ કરે છે કે પ્રસ્તુતમાં પર્યાયે સર્વથા એકાઈક નથી, પણ અનુગના જે વિવિધ પ્રકારે છે તેને પણ પર્યાય ગણવામાં આવ્યા છે. તેથી એમ કહી શકાય કે સામાન્ય રૂપે એ પર્યાય એક જ (અર્થાત્ શબ્દની વ્યાખ્યા કે સૂત્રની વ્યાખ્યા એવો અર્થ ધરાવે છે, પણ તે બધામાં પિતાની આગવી વિશેષતા છે જ. તેથી તે પર્યાયે એટલે અનુયોગના વિવિધ પ્રકારો છે. વિશેષો છે. એટલે કે અનુયેગ રૂપ દ્રવ્યઅર્થના તે વિવિધ પર્યા, પરિણામ, વિશેષ છે, વ્યાખ્યા કરવાના વિવિધ પ્રકારે છે. અહીં આચાર્ય હેમચન્દ્ર સૂત્રાદિની જે વ્યાખ્યા આપી છે તે તુલનીય છે–
सूत्र सूचनकृद् भाष्यं सूत्रोक्तार्थप्रपञ्चकम् । प्रस्तावस्तु प्रकरणं निरुक्तं पदभजकम् ।। २५४ ।। उक्तानुक्तदुरुक्तार्थचिन्ताकारि तु वार्तिकम् ।। टीका निरन्तरख्याख्य। पंजिका पदभंजिका ॥ २५६ ॥
–અભિધાનચિત્તામણિ-દૈવકાંડ વાચસ્પત્યમાં ભાષ્યનું લક્ષણ ઉદ્ધત છે તે આ પ્રમાણે છે-- - “સૂત્રાશે વાતે યત્ર ઃ સૂત્રાનુarfઉમિઃ |
स्वपदानि च वर्ण्यन्ते भाष्य भाष्यविदो विदुः" ।।
સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામીએ (આવ. નિ. ગા. ૧૩૦, વિશે. ૧૪૨૩) કાષ્ઠકમ આદિ અનેક ઉદાહરણો વડે ભાષા, વિભાષા અને વાતિકની સમજ આપી છે અને તેને વિસ્તરાર્થ આચાર્ય શ્રી જિનભ વિશેષાવશ્યકભાષ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org