________________
૩૩૪
તેને તેમનુ તેમ રહેવા દઈ મતિજ્ઞાનના શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત એવા બે ભેદ પાડીને અશ્રુતનિશ્રિતમાં ઔપત્તિકી આદિ ચારેય બુદ્ધિનો સમાવેશ કરી લીધા છે.
આભિનિષેાધિક જ્ઞાનની ચર્ચાનું સમાપન કરીને નદીમાં ચર્ચાના સાર બતાવતી જે ગાથાઆ (છર-૭૭) મૂકવામાં આવી છે તે આન્ગ્યુકનિયુક્તિગત જ્ઞાનચર્ચાની પ્રારભિક ગાથાઓ (૨-૬ અને ૧૨) છે. એટલે તે પણ આવશ્યક નિયુક્તિમાંથી લેવામાં આવી છે એ સ્પષ્ટ છે.
અનક્ષરશ્રુતના મેદાની ગણના નંદીસૂત્ર (ગાથા ૭૮) માં આવશ્યકનિયુક્તિની જ ગાથા ૨૦ મી મૂકીને જ કરવામાં આવી છે.
ચૌદ પૂર્વાની વસ્તુની વસ્તુની સંખ્યા અને ચૂલિકાઓની સંખ્યાદા ક ગાથા (૭૯–૮૧) વિષે જો કે નદીકારે તે સંગ્રહણીગાથા છે એવા નિર્દેશ નથી કર્યાં, પણ તે સંગ્રહણીગાથા હાવી જોઈએ. નદી ગાથા ૮૨મીને તે નંદીકાર સ્વયં -સંગ્રહણીગાથા કહે જ છે.
આવી સંગ્રહણીએ અભ્યાસી પેાતાના સ્મરણુમાં સહાયક બને તે ખાતર રચતા હતા. કેટલીક વાર સ્વયં ગ્રંથકાર પણ આવા સંગ્રહ ક્ષેાકેા બનાવીને પ્રકરણના પ્રારંભમાં કે અંતમાં મૂકતા તેવું અનેક પ્રાચીન ગ્રંથામાં જોવા મળે છે. અને એમ પણ ખનતું કે એવા સંગ્રહલેાક અન્ય પ્રથામાંથી ઉપયેાગ પ્રમાણે લઈને પોતાના ગ્રંથમાં સમાવી પણ લેવામાં આવતા. એ જ પ્રક્રિયા નંદીમાં પણ આપનાવવામાં આવી છે.
નદીસૂત્રના અંતે જે ગાથા (૮૩-૮૭) મૂકવામાં આવી છે તે પણ આવશ્યકનિયુક્તિમાંથી જ લેવામાં આવી છે—આવશ્યકનિયુક્તિ ગાથા ૧૯, ૨૧, ૨૨, ૨૩, ૨૪, પ્રસ્તુતમાં અનુષ્કૃત આવશ્યકનિયુ॰ક્તિની ગાથા ૨૦ આ પૂર્વે નદીમાં ૭૮ મી ગાથા તરીકે ઉષ્કૃત થયેલી જ છે. તેથી તેને વચ્ચેયી અહી ડી દેવામાં આવી છે.
આમ આપણે જોઈ શકીએ છીએ કે નંદીસૂત્રના નિર્માણુમાં શ્રી દેવવાચકે આવશ્યકનિયુક્તિની સામગ્રીના પૂરા ઉલ્લેખ કર્યાં છે.
આવશ્યકનિયુક્તિ આદિ નિયુક્તિ જે રૂપમાં આજે મળે છે તે રૂપનું સક્લન આચાર્ય ભદ્રબાહુ દ્વિતીયે કયુ હાય એવા પૂરા સ ંભવ છે, પણુ એને અથ એવા નથી કે તેમાં આવતી બધી ગાથાઓની રચના આચાર્ય માહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org