________________
૩૩૨
ભદ્રબાહુકૃત નિયુક્તિનો પ્રભાવ નદીસૂત્રમાં આવતા પદ્યભાગનો રચનામાં વિશેષરૂપે જોવામાં આવે છે.
વધ'માનઅવધિ (સૂત્ર ૨૪)ની ચર્ચા પ્રસંગે ‘નાવતિયા’ ત્યાદિ અનેક ગાથાઓ (૪૫--૫૨) આપવામાં આવી છે. તે ન આપવામાં આવે તે પણ . વધમાન અવધિનુ` વન જે છે તે સ`ગત જ છે. આ ગાથાએ આવશ્યકનિયુક્તિની (ગાથા ૩૦-૩૭) છે. આ ગાથાએ નદીમાં આવશ્યકનિયુક્તિમાંથી લેવામાં આવી છે તે સ્પષ્ટ છે.
નંદીત્રગત ગાથા ૫૪ની ચૂર્ણિકારે સ્વીકારી નથી અને તે આવશ્યકનિયુક્તિ માંથી ઉપયાગી હોઈ લેવામાં આવી છે એમ જણાય છે, આવશ્યક નિયુક્તિમાં તે ગાથા ૬૬ મી છે.૧૦
નદીસ ત્ર ગાથા ૫૫ મી પણ આવશ્યકનિયુક્તિની (ગાથા ૭૬ મી) છે. અને તે ત્યાંથી લેવામાં આવી છે. તે વિશેષાવશ્યકમાં પણ છે—ગાથા ૮ ૧૦.
નદીસરાગત ગાથા ૫૬-૫૭ પણ આવશ્યકનિયુક્તિમાંથી લેવામાં આવી છે. જુએ . આવશ્યકનિયુક્તિ ગાથા ૭૭-૭૮; વિશેષાવશ્યકભાષ્ય ૮૨૩, ૮૨૯.
આભિનિષેાધિક જ્ઞાનના શ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત એ બે બેદા નદીકારે કર્યા છે, અને અશ્રુતનિશ્રિતના ચાર ભેદ છે એમ કહી તેના તે ચારે ભેદો અને તે વિષેનું વિવરણુ બધું પદ્યમાં ક્યુ છે. નદીના ક્રમપ્રમાણે આ વસ્તુના નિર્દેા ગદ્યમાં હોવા જોઈતા હતા, પણ તેમ થયું નથી; પણ એ ભાગ માથામદ છે.
जाव
૮. આ બાબતમાં આવશ્યક ચૂર્ણિ'નુ' કથન છે કે સુત્રમંત્રવિજ્ઞાન' ટ્િ अपणो आयरियत्ति "- -એટલે નદીગત સ્થવિરાવલિમાં આચાય પરંપરા છે. નંદીસૂણિમાં તે સ્પષ્ટ ક્યું છે કે “મુધમ્માતે થેરાવહી વવત્તા, રતે મતિ” નદી ચૂર્ણિ` પૃ. ૭ (P. T. S.) અને એમ કહીને ક્રમશઃ ગુરુ શિષ્યપરંપરા બતાવી છે.
૯. વિશેષાવશ્યકભાષ્યમાં જુએ ગાથા ૫૮૮, ૫૯૮, ૬૮, ૬૦૯, ૬૧૦, ૬૧૫, ૬૧૭, ૬૨૧, આ બધી નિયુ॰ક્તિની ગાથાઓની વ્યાખ્યા ભાષ્યકારે કરી છે.
૧૦. એજન, ગાથા ૭૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org