________________
૩૨૮
૧૫. સંવર : ઈન્દ્રિય અને ઇન્દ્રિયને અનુજ્ઞાવડે પિતાના આત્મામાં અને ગણમાં સંવર થતું હોઈ તે સંવર છે.
૧૬. નિજ૨ : અનુજ્ઞાસંપન્ન વ્યક્તિ અગ્લાનભાવે ગણને ધરે છે તેથી પોતાના કર્મની નિજ રા કરે છે અને ગણમાં રહેલ અન્ય શ્રમને પણ કમની નિર્જરા કરાવે છે માટે અનુજ્ઞા નિર્જરા પણ છે.
૧૭. સ્થિરકરણ : અસ્થિર મનવાળા તરૂણ શ્રમણને સ્થિર કરવામાં અનુજ્ઞા વડે સમથ થવાય છે તેથી તે સ્થિરકરણ છે.
પ્રસ્તુતમાં ચૂર્ણિમાં “વર કૃતિઃ' એ પાઠ છે તે ઉપરથી જણાય છે કે કે અનુજ્ઞાવડે વાડનું કામ થાય છે તેથી તે વરણ કહેવાય.
૧૮ અરદ: જ્ઞાનાદિ ગુણની એથી અશ્રુચ્છિત્તિ થતી હોઈ તે અચછેદ કહેવાય.
૧૯ જીત : તીર્થકરે ગણુધરેને અનુજ્ઞા આપી અને ગણધરેએ પિતાના શિષ્યોને, આ પ્રમાણે પરંપરાથી એ પ્રાપ્ત હોઈ આચાર્યો દ્વારા અનુષ્ઠિત હેઈન્તે છત કહેવાય.
૨૦. વૃદ્ધિપદ : અનુજ્ઞા વડે ગણુમાં જ્ઞાન અને આચારની વૃદ્ધિ થતી ઈ તે વૃદ્ધિપદ કહેવાય.
૨૧. પહપ્રવર : અનુજ્ઞાસંપન્ન વ્યક્તિનું પદ શ્રેષ્ઠ હોઈ તે પદપ્રવર કહેવાય.
પંચકલ્પમહાભાષ્ય અને પંચકલ્પચૂર્ણિના વ્યાખ્યાન મુજબ ઉપર જણાવ્યા પ્રમાણે અંકે આપતાં અનુત્તાના એકાWક નામે એકવીસ થાય છે. અનુજ્ઞાનંદિના પાઠ સાથે સરખાવતાં પંચક૯૫ભાષ્યના પાઠમાં અરદ પદ વધારે છે. છતાં પંચક૫ભાષ્યની આ બે ગાથાઓના પૂર્વની ઉત્થાનિકારૂપ ગાથાના અંતમાં “વીસ તુ સમાસે વોઝાનિ તમારૂં તુ આ કથનને આધારે તથા પંચકલ્પભાષ્યની ઉપર જણાવેલી બે ગાથાઓ પૈકીની બીજી ગાથાના અંતમાં આવતા વીસ મUUUIT THrફુ” આ વક્તવ્યના આધારે પણ એટલું તે ચોક્કસ જ છે કે પંચકલ્પભાષ્યકારને અનુજ્ઞાશબ્દના એકાઈક નામોની સંખ્યા વીસ જ અભીષ્ટ છે. આથી પંચકલ્પમહાભાષ્ય અને તેની ચૂર્ણિમાં જણાવેલાં ઉપરનાં એકવીસ નામે પૈકીનાં જ્યાં બે નામ પંચકલ્પભાષ્યકારને મતે એકનામરૂપ હશે ? તેને ગુરગમ પંચકલ્પમહાભાષ્યકાર આદિના સામે નથી. જેનાગમ સાહિત્યમાં જે કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org