________________
૮૯
स्त्र १२३ एयस्स अणुग्गहणं बहूण साहारणाण भेयस्स ।
एयस्स ज बहूणं समासदो त पि होदि एयस्स ॥ सूत्र १२४ समग वक्क ताणं समग तेसिं सरोरणिप्फत्ती ।
समग च अणुग्गहणं समग उस्सासणिस्सासो ।। પખંડાગમમાં ધ્યાન દેવા જેવી એક વાત એ છે કે તેમાં મળ કહીને આ ગાથાઓ ઉદ્દધૃત કરવામાં આવી છે, જ્યારે પ્રજ્ઞાપનમાં તે કઈ નિર્દેશ નથી. જે ક્રમે પ્રસ્તુતમાં ઉદર શુ છે તે અનુક્રમે પ્રજ્ઞાપનામાં નં. ૧૦૧, ૧૦૦, ૯૯ છે. અર્થાત્ ત્રણે ગાથા વ્યુત્ક્રમે પ્રજ્ઞાપનામાં મળે છે. વળી પ્રસ્તુત સૂત્ર ૧૨૨ ગત ગાથામાં “સ્ત્રવાં માં” એવો પાઠ છે, જ્યારે પ્રજ્ઞાપનામાં ગાથા ૧૦૧ માં “વરવળ ” એવો પાઠ છે. સૂત્ર ૧૨૩ ગત ગાથા અને પ્રજ્ઞાપનગત ગાથા ૧૦૦ એક જ છે, પણ પખંડાગમ કરતાં પ્રજ્ઞાપનાગત પાઠ વિશુદ્ધ છે; જ્યારે પડખંડાગમમાં તે અવ્યવસ્થિત થઈ ગયો છે. સૂત્ર ૧૨૪ ગત ગાથા અને પ્રજ્ઞાઅનાગત ગાથા ૯૯ એક જ છે, પણ તેમાં પણ પાઠાંતરે છે. પ્રજ્ઞાપનાગત પાઠ વિશુદ્ધ છે.
પ્રજ્ઞાપનામાં જીવનના અલ્પબદુત્વવિચાર પ્રસંગે “મટુંડને પ્રારંભ આમ छ-"अह भते ! सव्वजीवप्गबहु महादडयौं वत्तइस्सामि-सव्वत्थोवा गब्भवक्कतिया અશુલ્લા...” અને અંત આમ છે–“સંગોની ઉપસેલા ૧૬, સંસારરથા વિસાદિયા ૬૭, વનવા વિસાયિા ૧૮ ” સૂત્ર રૂ ૨૪.
પખંડાગમમાં પણ “મહાä' છે જ. તેમાં તેને પ્રારંભ આ પ્રમાણે छे-"एत्तो सव्वीवेसु महादडओ कादवो भवदि । सव्वत्थोवा मणुस्सपज्जत्ता મોવતિ” અને અંતે “જોવા વિસાયિા છે”—પુસ્તક ૭ સૂત્ર ૧-૭૯
વિચારણામાં બન્નેમાં થોડો જે ફેર છે, તે એ કે પ્રજ્ઞાપનામાં આ અ૫બહુવમાં કુલ ૯૮ ભેદ લીધા છે. જ્યારે પખંડાગમમાં તેની સંખ્યા ૭૮ છે. આનું કારણ પ્રભેદનો ગૌણમુખ્ય ભાવ ગણવું જોઈએ. પણ ખાસ વાત તે એ છે કે બન્ને આ વિચારણને “મહાદેડકર એવું એક જ નામ આપે છે, જે બન્નેની સામાન્ય પરંપરાનું સૂચન કરે છે. વળી, પ્રજ્ઞાપનાગત ‘વરસ્સા પ્રયોગ અને ખંડગમગત “ વો” પ્રયાગ પણ સૂચક છે. ૨૯. ષખંડાગમમાં અન્યત્ર પણ “મટુંડ' શબ્દનો પ્રયોગ છે.–પુસ્તક ૧૮,
સૂત્ર ૬૪૩, પૃષ્ઠ-૫૦૧, પુસ્તક ૧૧, સૂત્ર ૩૦ માં–‘ગોપાગમહ૩મો ’ પુસ્તક ૬, સૂત્ર ૧, પૃષ્ઠ ૧૪૦, ૧૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org