________________
:
૫. વિશુકુમાર ૬. અગ્નિકુમાર ૭. દીપકુમાર ૮. ઉદધિકુમાર ૯. દિપકુમાર ૧૦. વાયુકુમાર ૧૧. સ્વનિતકુમાર ૧૨. પૃથ્વીકાયિક ૧૩. અકાયિક
(૪૪૪) ૧૪. તેજ:કાયિક
(૪૫) ૧૫. વાયુકાયિક
(૪૪૬) ૧૬. વનસ્પતિ અનંત
(૪૪૭) ૧૭. દીન્દ્રિય અસંખ્ય
(૪૪૮) ૧૮. શન્દ્રિય
(૪૯) ૧૯. ચતુરિન્દ્રિય
(૫૦) ૨૦. પંચેન્દ્રિયતિ ચ
(૪૫૧) ૨૧ મનુષ્ય
(૪૫ર) ૨૨. વ્યન્તર
(૪૫૩) ૨૩. તિષ્ક
(૪૫૪) ૨૪. વૈમાનિક
(૪૫૫) ૨૫. સિદ્ધ
અનંત ,,
અજીવના ભેદો અને પર્યા પ્રથમ પદમાં અછવના જે પ્રકારે ભેદ કર્યા છે (૪–૬), તે જ ભેદ પ્રસ્તુત પાંચમા પદમાં પણ છે. ફરક એ છે કે પ્રથમમાં તે પ્રજ્ઞાપનાને નામે છે અને અહીં પર્યાયને નામે (૫૦૦-૫૦૨) છે. પ્રથમ પદમાં પુગલ એટલે કે રૂપી અજીવ, જે નાના પ્રકારે પરિણત થાય છે, તે પણ આપણે જોઈ ગયા છીએ. પ્રસ્તુતમાં તે મુખ્ય પ્રશ્ન છે તે ગણવેલ ભેદોના પર્યાયોની સંખ્યાને, એટલે તેને ઉત્તર આપે છે કે તે અનન્ત છે (૫૦૩). પણ રૂપી અજવના કંધાદિ જે ચાર ભેદે છે, તેમાં વિચારણુમાં તો મુખ્યત્વે બે જ એટલે કે પરમાણુ અને સ્કંધ જ લેવામાં આવ્યા છે, કારણ, સકંદેશ અને સ્કંધપ્રદેશ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org