________________
૨૮૭
ખંભાતના ભંડારમાં છે. જુઓ Catalogue of palm-leaf manuscripts in the Shantinath Jain Bhandara Cambay (Part one] yo 72C Hivello વેલ નિઃશેષસિદ્ધાન્તપર્યાય. ખંભાતના ભંડારની આ પિથીના અંતમાં આપેલી ગ્રન્થકારની પ્રશસ્તિના આધારે જાણી શકાય છે કે ઉક્ત “પાક્ષિકસૂત્રપર્યાય સુધીના પર્યાયના કર્તા ચન્દ્રકીર્તિસૂરિ (વિ. સં. ૧૨૧૨) છે; આમ છતાં લા. દ૦ વિદ્યામંદિરની સૂચિત પ્રતિના ૨૬ મા પત્રમાં “પાક્ષિકસૂત્રપર્યાય” પૂર્ણ થયા પછી ગ્રન્થકારની પ્રશસ્તિ આપી નથી પણ તે પછી “નિરિયાવલિયાસૂત્રપર્યાય આદિ અનેક ગ્રન્થાના પર્યાયે પત્ર ૨૬ થી ૬૯ સુધીમાં છે. સમગ્ર પ્રતિના અંતમાં પણ આના કર્તા માટે કઈ માહિતી નથી મળતી. આથી એમ જાણી શકાય છે કે લાદ. વિદ્યામંદિરની પ્રતિમાં વિષમ પદપર્યાની બે પ્રકારની કૃતિઓ સંગૃહીત થયેલી છે. આવી કૃતિઓ પણ અન્યાન્ય ભંડારોમાં ઉપલબ્ધ છે.
(ઈ. ૧૯૭૧માં શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત “quળવાયુત્ત' ભાગ બેની પ્રસ્તાવના ત્રણ નામે છપાઈ છે તેમાંથી મારા દ્વારા લખાયેલ અંશ અહીં ઉદ્ધત છે. –દ. મા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org