________________
૨૮૬ (૧૧) અજ્ઞાતકર્તક કૃત વૃત્તિ (2) : આને ઉલ્લેખ જિનરત્નકેષમાં છે અને તેની અનેક હસ્તપ્રત ઉપલબ્ધ છે, તેમ પણ ત્યાં જણાવ્યું છે.
(૧૨) પ્રજ્ઞાપના સૂત્ર ભાષાંતર
પં. શ્રી ભગવાનદાસ હરખચંદે રચેલ આ ભાષાંતર વિ. સં. ૧૯૯૧ માં મુદ્રિત થયું છે. ' ઉપર સૂચવેલ પ્રજ્ઞાપનાસૂત્રની વ્યાખ્યાઓ ઉપરાંત, આગળ જણાવ્યું તેમ, પ્રજ્ઞાપનાચૂર્ણિ પણ હતી, પરંતુ તેની હસ્તપ્રત ઉપલબ્ધ નથી. અને પ્રજ્ઞાપનાસૂત્ર સારોદ્ધારની હસ્તપ્રતની નેંધ પિટર્સનના રિપોર્ટ ભાગ એકના પરિશિષ્ટખંભાતના શ્રી શાંતિનાથ ભંડારની સૂચીમાં–પૃ. ૬૩ માં છે. પણ તે પ્રત અમારા જોવામાં આવી નથી, અને તેની સૂચના મુનિ શ્રી પુણ્યવિજયજીએ તૈયાર કરેલા નવા સૂચીપત્રમાં પણ નથી, એટલે એ પ્રત અત્યારે ખંભાતમાં પણ ઉપલબ્ધ નથી એમ માનવું રહ્યું. આ અને આચાર્ય અભયદેવકૃત “પ્રજ્ઞાપોદ્ધાર” અથવા પ્રજ્ઞાપનાસંગ્રહણું બને ગ્રંથે જુદા જ છે, કારણ કે પ્રજ્ઞા૫નાસારોદ્ધાર તે ગદ્યરચના છે, જ્યારે પ્રજ્ઞાપનદ્ધાર” ગાથાબદ્ધ છે.
(૧૩) પજ્ઞાપનાપર્યાય | મુનિ શ્રી પુણ્યવિજયજીસંગ્રહ, લા. ૬૦ વિદ્યામંદિર, નં. ૪૮૦૧ ની હસ્તપ્રત છે “સર્વસિદ્ધાન્તવિષમપદપર્યાય'; તેમાં પ્રારંભમાં પંચવસ્તકના પર્યાય આપ્યા છે. પછી આચારાંગ આદિના પર્યાયે પત્ર ૨–થી શરૂ થાય છે. તેમાં પત્ર પ–સ થી પ્રજ્ઞાપનાના પર્યાયે શરૂ થાય છે. આમાં ગ્રંથકારની પદ્ધતિ એવી છે કે જેને પર્યાય આપવો હોય તે પદનું નામ આપી તે તે શબ્દનું વિવરણ કે પર્યાય આપે છે. પ્રસ્તુતમાં સૌથી પ્રથમ અઢારમા પદમાંથી અનાહારક શબ્દનું વિવરણ છે અને પત્ર – માં તો પ્રજ્ઞાપનાના પર્યાયે સમાપ્ત કરી દીધા છે અને નિશીથચૂર્ણિ આદિના પર્યાય શરૂ કર્યા છે પછી પત્ર ૬૩ મ થી પત્ર ૬૪ સુધીમાં પ્રજ્ઞાપનાવિવરણવિષમપદ પર્યાયે છે.
આ પ્રતિના ૨૬ મે પત્રમાં પાક્ષિકસત્રપર્યાય પૂર્ણ થાય છે. આદિથી અહી સુધીના (પાક્ષિકસૂત્રપર્યાય સુધીના) પર્યાય જેવી એક તાડપત્રીય પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org