________________
૨૮૪
... प्रज्ञा
પહેલાંનો છે તે સ્પષ્ટ જ છે. પ્રજ્ઞાપનાના ભાષાનુવાદની કૃતિઓમાં આ રચના સૌથી પ્રથમ હવાનો સંભવ છે. ટબાકારે આદિ અને અંતમાં પિતાને
જે કે પરિચય આપ્યો છે તે આ પ્રતિમાં આ પ્રમાણે લખાયેલ છે– . :: .. आदि-प्रणम्य श्रीमहावीर नताशेषसुरेश्वरम् ।
प्रज्ञापनाष्य(ख्य)सूत्रस्य वक्षे(क्ष्ये)ऽर्थ लोकवार्त या ॥१॥ सरि(ति) बृहट्टीकाया(?)दयो ग्रन्था मनोहरा[:] तथापि श्व(स्व)परशिष्याना(णां) विनोदार्थ करोम्यहम् ।।२।। सद्गुरु बुद्धिद नत्वा विनयाद्विमला मिधम् ।
स्वपरात्मप्रबोधाय स्तिबुका लिख्यते मया ॥३॥ र अन्त-श्रीमत्तागणविभासनतापनाभः
भ्यव्याशुमह(भव्यासुमद्)हृदयकेरवरात्र (ब)रत्नम् । आसीदगुरु] विमलसामगणाधिराजः
सौन्दर्य धी(धै)य गुणगण्डलवारिराशिः ॥१॥ गच्छे तत्र विशालसोमगुरु(र)वः श्रीसूरयः साम्प्रत(त)
बन्नीत(र्तन्ते) मही(हि)मण्डले गणपदप्राप्त[प्रतिष्टास्य (प्रासा)दं । नानावाङययः(डमय)सागराम्बुतरणे सबु(बुद्धिनायां (वां)चित्रा(ता:) चारित्राचरणेन दुष्करतप:(पा:) श्रीस्थूलभद्रोपमा : ] ॥२॥ तद्गच्छेऽभूत् क्रियापात्र(३) विद्वज(ज)नशिरेरामणी(णिः) । श्रीमद्वि[नय वि]मला : ] पंडितः पडिताग्रणी[:] ॥३॥ तत्शि(च्छि)ष्यसेवक साधु (?) साधुध(ध)नविमल: सत: ।
प्रज्ञापनाष्य(ख्य)सूत्रस्य वार्ता चक्रे मनोहरा(रा) ॥४॥ ઉપરની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે કે શ્રી સમવિમલસૂરિ (સં. ૧૫૯૧ થી ૧૬૩૩) ના ગ૭માં થયેલ શ્રી વિનયવિમળાજીના શિષ્ય શ્રી ધનવિમળાજીએ પ્રજ્ઞાપના સૂત્રને આ ટબ રચ્યો છે. અહીં રચના સંવત આપ્યો નથી, પણ શ્રી સોમવિમળસૂરિને સમય નિશ્ચિત છે તેથી અનુમાન કરી શકાય કે આ ટબાની રચના વિક્રમના ૧૭ મા શતકના ઉત્તરાર્ધમાં થયેલી હોવી જોઈએ.
પ્રજ્ઞાપના સૂત્રના ટબા (બાલાવબોધ)ની બીજી એક હસ્તપ્રત પણ શ્રી લાવે દ, વિદ્યામંદિરમાં રહેલા મુનિ શ્રી પુણ્યવિજયજીના ગ્રંથસંગ્રહમાં છે. તેને ક્રમાંક ૨૩૨૯ અને લેખનસંવત ૧૯૨૦ છે. આ પ્રતિમાં શ્રી ધનવિમલજીની સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org