________________
૧૮૨
સાંવ્યવહારિક જીવ પત્ર ૩૮૦; કાષ્ઠાદિ મુદ્દિનુ નિરૂપણુ પત્ર ૪૨૪; તપ શકત્યનુંસાર કરવું પત્ર ૪૩૬ ઇત્યાદિ અનેક વિષયાનુ સ્પષ્ટીકરણ આચાય મલયગિરિએ કર્યુ છે.
(૪) શ્રી મુનિચન્દ્રસૂરિત વનસ્પતિવિચાર
શ્રી મુનિચદ્રસૂરિએ (સ્વ^વાસ સં. ૧૧૭૮) પ્રજ્ઞાપનાના આદ્ય પમાંને વનસ્પતિવિચાર ૭૧ ગાથામાં વનસ્પતિસપ્તિકા'માં લખ્યા છે અને તેની અવસૂરિ પણ મળે છે. તે કોની છે તે જાણવાનું સાધન નથી. આમાં ખાસ કરી પ્રત્યેક અને અનંત પ્રકારની વનસ્પતિના ભેદોના વિચાર કરવામાં આવ્યા છે, તેમ પ્રારંભમાં કહ્યુ છે અને અંતે—
एवं पन्नवणार पण्णवणाए लवो समुद्धरिओ भवाणग्गहक सिरिमुणिचंदसूरिहिं ॥ ७१ ॥ इति वण फइसत्तरी ॥
આ ‘વનસ્પતિસપ્તતિકા'ની વિક્રમના ૧૬મા શતકમાં લખાયેલી પ્રતિ શ્રી લા. ૬. વિદ્યામ ંદિરમાંના પૂ. મુનિરાજ શ્રી કીતિમુનિજી મહારાજના ગ્રન્થસ ંગ્રહમાં છે. અને તેને ક્રમાંક ૧૦૬૦૧ છે. આ સિવાય પશુ આ સંગ્રહમાં આની એક મૂળની અને એક અવસૂરિસહિતની પ્રતિ છે.
આની એક પ્રતિ શ્રી લા. ૬. વિદ્યામ`દિરના ગ્રંથસંગ્રહમાં પણુ છે. આ પ્રતિની ગાથાએ ૭૭ છે. સંભવ છે કે આમાં છ ગાથાએ પ્રક્ષિપ્ત થઈ હોય. આ પ્રકરણને ‘સપ્તતિકાના નામે ઓળખાવ્યુ છે. એટલે ૭૧ ગાથા મૌલિક માનવી જોઈએ. આ પ્રતિના અંતમાં પ્રજ્ઞાવનાવાતો વનસ્પતિવિવાર; સમ્પૂર્ણ: એમ લખેલુ છે. આ સપૂ` પ્રતમાં પ્રારંભમાં અચલગચ્છના મહેન્દ્રસૂરિષ્કૃત વિચારસત્તરિ અને તેની અવચૂર્ણિ, પછી ઉક્ત વનસ્પતિવિચાર અવસૂર્ણિ સાથે અને અંતે પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી તેની અભયદેવીયા અવસૂર્ણિ સાથે લખાયેલ છે. આ અંતિમ અવચૂર્ણિ`ને અંતે કુલમ ડનસૂરિના કતૃત્વના ઉલ્લેખ છે. લા. ૬. સંગ્રહની આ પ્રતના ક્રમાંક ૩૬૭૪ છે અને લેખન સ. ૧૬૭૦ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org