________________
૨૮૦
પ્રાપ્તિની મૂલટીકાના કર્તાના નામને ઉલ્લેખ નથી કર્યો. આથી અમે પ્રજ્ઞાપના
અને શ્રાવક પ્રાપ્તિની હારિભદ્દી વૃત્તિ સાથે પ્રજ્ઞાપના-મલયગિરીયા વૃત્તિમાં આવેલાં સિમગ્ર અવતરણે મેળવી જેમાં અને તેથી સ્પષ્ટ થાય છે કે આચાર્ય મલયગિરિજીએ જણાવેલી પ્રજ્ઞાપનામૂલટીકા અને શ્રાવકપ્રતિમૂળટીકા તે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત ટીકા જ છે. અલબત્ત, કેટલાંક અવતરણમાં અભ્યાધિક પાઠભેદ છે, તે તે સુદીર્ઘ સમયના અંતરના લીધે પ્રત્યંતરરૂપે સમજી શકાય. પ્રજ્ઞાપનાની સંગ્રહણી ગાથાબહ લખાઈ હતી અને ટીકા આચાર્ય હરિભ કરી હતી. આચાર્ય હરિભદ્ર ધસારની પણ ટીકા લખી હતી. આચાર્ય જિનભદ્ર પિતાના ભાષ્યની સ્વયં ટીકા લખી હતી. જે હવે મુદ્રિત થઈ ગઈ છે. આચાર્ય મલયગિરિએ શબ્દાનુશાસન અને તેની સંપન્ન ટીકા લખી હતી, જે મુદ્રિત થઈ છે. અને વાચફ ઉમાસ્વાતિએ જ ભાષ્ય રચ્યું હતું એ સસ્ટ થાય છે.
સામાન્ય રીતે આચાર્ય મલયગિરિએ વ્યાખ્યા વિના મતભેદની જ લીધી છે, પરંતુ કોઈ કોઈ વાર તે બાબતમાં પણ પોતાનું મંતવ્ય બતાવ્યું છે અને તે તે બાબતમાં “આપણે અજ્ઞાની શે નિર્ણય લઈ શકીએ, એ તે કેવલિગમ્ય છે–એમ પણ જણાવ્યું છે. મતાંતરે માટે જુઓ–પત્ર ૨૮, ૩૮, ૭૩, ૭૪, ૭૬, ૭૭, ૮૬, ૧૪૬, ૨૨૦, ૨૨૨, ૨૨૯, ૨૩૮, ૨૬૨, ૨૭૭, ૨૮૩, ૩૧૯, ૩૩૧, ૩૯૧, ૪૦૬, ૪૯૧.
“તરવું પુનઃ વઢિનો વિનિત્ત, વિશ્રિતો વા” પત્ર ૭, ૭૬ ૨૩૯ ૪૦૩ મળ્યે વિતે...તન્ન સુથામદે પત્ર ૨૮૯: “મનીષાં વાનામાશાનાન્વિત જેરા मीचीनतानिर्णयोऽतिशयज्ञानिभिः सर्वोत्कृष्टश्रुतलब्धिसम्पन्नैर्वा ऋतु शक्यते । ते च भगवदार्य श्यामप्रतिपत्तौ नासीरन् । केवलं तत्कालापेक्षया ये पूर्वतमाः सूरयस्तत्कालभाविग्रन्थपौर्वापर्य पर्यालोचनया तथास्वमति स्त्रीवेदस्य स्थितिं प्ररूपितवन्ततेषां सर्वेषामपि प्रावचननिकसूरीणां मतानि भगवानार्य श्याम उपदिष्टवान् । तेऽपि च प्रावचनिकसूरयः स्वमतेन सूत्र पठन्तो गौतमप्रश्नभगवन्निर्वचनरूपतया पठन्ति । ततस्तदवस्थान्येव सूत्राणि लिखित्वा गोतमा इत्युक्तम् । अन्यथा भगवति गौतमाय निदेष्टरि न संशयकथનવપતે, માનવત: સવરાયતીત્તાત્ પત્ર ૩૮૫. અન્ય વન્યથrs= માવનિષi कुर्वन्ति । सा च नातिश्लिष्टेति न लिखिता, न च दूषिता, 'कुमार्ग न हि तित्यक्षुः પુનત્તમનુષાવતિ' રૂતિ વ્યાયાનુસરત ” ૬.૭. આ બે ગ્રંથે શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
(અમદાવાદ) તરફથી પ્રકાશિત થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org