________________
૩૧૩
અને અ ંતે લખ્યુ` છે કે, ‘આદિ ૮૪ હજાર પ્રકી`કા ઋષભદેવનાં, સખ્યાત હજાર પ્રકી`કા વચલા તીર્થંકરાનાં અને ૧૪ હજાર પ્રકી કા ભગવાન મહાવીરનાં સમજવાં, અને વળી અ ંતે લખ્યું છે જે તીથ કરાના જેટલા શિષ્યા ચતુવિધ બુદ્ધિથી સ ́પન્ન હાય તેટલાં સહસ્ર અને જેટલા પ્રત્યેકબુદ્ધ હોય તેટલાં પણ સહસ્ર સમજવાં.
નદીએ ગણાવેલ આવશ્યકથી અતિરિક્ત એવા અગબાહ્ય ગ્રંથ ૬૦ અને નદીના કાળમાં એ બધા હશે તે પણ આજે એમાંના ધણા નથી જ મળતા. આગમાનું વગી કરણ
આપણે જોયુ કે ગણિપિટકમાં સ`પ્રથમ કેવળ અ ંગાના જ સમાવેશ થયા. અને તેથી જે બહાર રહ્યું તે અંબાજીમાં સમાવિષ્ટ થયું. આ ઉપરથી અંગ પછી આગમાના પ્રથમ વિભાગ અંગ અને અગબાહ્ય એમ થયા. આનું જ ખીજુ` નામ અંગ અને ઉપાંગ; અથવા અગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ અથવા અગ અને ઉપતંત્ર એમ પડયુ. ઉમાસ્વાતિ અંગબાહ્ય અને ઉપાંગ એ બન્ને શબ્દોના પ્રયાગ કરે છે, જ્યારે ધવલા અગબાહ્ય અને ઉપતત્ર એ શબ્દોના પ્રયાગ કરે છે. નદીસૂત્રના ઉલ્લેખ ઉપરથી એમ કહી શકાય કે અંગખાવનુ ખીજું નામ પ્રકીર્ણાંક પણુ હતુ. વેદની જેમ અ'ગગ્રંથા નિયતકાલમાં જ ભણાતા તેથી તે કાલિક કહેવાયા. પણ અંગબાહ્યમાં એમ ન રહ્યું. કેટલાકને કાળ નિયત હતા અને કેટલાકના અનિયત, આથી અંગબાહ્ય પ્રથામાં એ ભેદ પડથાઃ કાલિક અને ઉત્કાલિક. આ ભેદ અનુયાગદ્વાર જેટલે તે જૂના છે જ. આથી એમ કહી શકાય કે અનુયેાગદ્વાર સુધીમાં અગ અને અગખાદ્ય તથા અગમાદ્યમાં કાલિક અને ઉત્કાલિક એવા વિભાગા સ્થિર થયા હતા. ઉમાસ્વાતિ અને ધવલાના ઉલ્લેખાને આધારે એમ કહી શકાય કે સામાયિકાદિ અધ્યયન કયારેક પૃથક્ ગણાતાં. પણ એ અધ્યયના આવશ્યકને નામે પ્રસિદ્ધિને પામ્યાં હશે ત્યારે તેમને આવશ્યક એવે નામે વિભાગ પૃથક્ ગણવામાં આવ્યાં હશે. આમ અગબાહ્યમાં અમુક અધ્યયના જ્યારે આવશ્યકાન્તગત થઈ ગયાં ત્યારે શેષ આવશ્યવ્યતિરિક્ત ગણાયાં. સ્થાનોંગ (સ્૦૭૧), નદી (સ્૦૮૦) અને અનુયાગ (સ્૦ ૫) ને આધારે કહી શકાય છે કે અંગખાદ્યમાં આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત એવા વિભાગે પણ કરવામાં આવ્યા છે. અનુયાગદ્વારની વિશેષતા એ છે કે તેમાં વિભાગ ઓ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org