________________
૨૯૦
ન હાય, પણુ ૯૯ ટકા શબ્દો તા એવા છે કે જેના અથ વિષે સંદેહને અવકાશ છે જ નહી.
વેદના શબ્દોમાં મંત્રશક્તિનું આરાપણુ થયુ. અને તેથી તેના અર્થા ભૂંસાઈ ગયા, પણ જૈન કે બૌદ્ધ શાસ્ત્રના શબ્દોમાં આવી ાઈ મંત્રશક્તિનુ આરેપણુ થયું નથી. તેથી તેના અર્થી જળવાઈ રહ્યા છે. અને તેની સાચવણી આવશ્યક પણ મનાઈ છે.
એક બીજી વાત પણ મહત્ત્વની છે. વૈદિક મંત્રા એક વ્યક્તિના વિચારા પ્રદર્શિત નથી કરતા પણ અનેક વ્યક્તિએના વિચારાને સંગ્રહ છે, તેથી તેમાં સંગતિ શેાધવી જરૂરી નથી, મતભેદના પૂરા અવકાશ છે. તેથી વિરુદ્ધ બૌદ્ધ કે જૈનનાં શાસ્ત્રામાં તેવું નથી. કારણ તે એક જ પુરુષને – પછી તે બુદ્ધ હૈાય કે મહાવીર ૧ – તેને જ અનુસરે છે, તેથી તેમાં વિચારાની સગતિ અને એકરૂપતા છે.
વેદના શબ્દો મૂળ કવિના જ શબ્દો છે, જ્યારે જૈન આગમના શબ્દો એ તીર્થંકર મહાવીરના શિષ્ય ગણધરના શબ્દો છે. ગૃણુધરનું વક્તવ્ય તીર્થંકરના ઉપદેશને જ અનુસરે છે એ સાચું, પણ તે તેમના જ શબ્દોમાં હાવુ" જરૂર નથી. આમ બન્ને પરપુરામાં શબ્દ અને અથ માંથી ક્રાને મહત્ત્વ આપવું તે મૂળગત ભેદ દેખાય છે, અને આને પરિણામે, આપણે જોઈએ છીએ કે, હિંદુધમ માં વેદને નામે અનેક સપ્રદાયેા થયા છે. અને અનેક દાર્જીનિકાએ પાતપેાતાની રીતે જીવ, જગત અને ઈશ્વરની કલ્પના કરી છે અને છતાં એ બધાને મૂળ આગમરૂપે તા વેદા સરખી રીતે જ માન્ય છે. શબ્દ એના એ જ રહે, પણ તેની વ્યાખ્યા સૌએ પેાતાને મન ફાવતી કરીને પેતાને માન્ય અનું આરોપણ વૈદમાં કર્યુ છે.
આથી વિરુદ્ધ જૈનાએ અ`ને મહત્ત્વ આપ્યું છે, શબ્દને નહિ; પરિણામે જૈન આગમને આધારે અનેક સૌંપ્રદાયા ઊભા થવાને અવકાશ રહ્યો નથી, જે સંપ્રદાયેા છે તે આચાર વિષેની માન્યતાના ભેદને કારણે છે, નહિ કે આગમના અભેદને કારણે. જૈન આગમાના શબ્દનુ વિવિધ વ્યાખ્યાન કરી પેાતાને મનફાવતા અર્થ કરવાનુ સાહસ ક્રાઈએ કર્યુ નથી. વિદ્યમાન આગમને નામે આળખાતા ગ્રંથેાને આધુનિક દિગંબર સમાજ મૌલિક આગમરૂપે સ્વીકારતા
આવશ્યક નિયુક્તિ,
૧
"अत्थं भासइ अरहा सुत्तं गंथंति गणहरा निउणं ।"
ગા. ૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org