________________
30४
नि३५९५ व्यायाय . युछे, 'उप्पने इ वा विगमे इ वा धुवे इ वा'.
આ માતૃકાપદત્રયમાત્રને ઉપદેશ તીર્થકર આપે છે અને તેને ગણધર વિસ્તારી બાર અંગરૂપે ગૂંથે છે.૧૧
આચાર્ય ભદ્રબાહુ પ્રવચનના એકાર્થક શબ્દ તરીકે પ્રવચન, સૂત્ર અને અર્થ એ ત્રણને નેધે છે. જો કે પ્રવચન એ સામાન્ય છે અને તેના જ બે ભેદે સૂત્ર અને અર્થ છે. અને વળી, સૂત્ર અને અર્થ પરસ્પર એક નથી. છતાં પણ સામાન્ય અને વિશેષને અભિન્ન માનીને સૂત્ર અને અર્થને પણ પ્રવચનના એકાક તરીકે જણાવવામાં કોઈ બાધા નથી. આ ખુલાસો જિનભદ્રગણિએ કર્યો છે? ૧૧. જુઓ વિશેષા. ગા. ૧૧૨૨ની ટીકા, १२. एगट्टियाणि तिन्नि उ पवयण मुत्तं तहेव अत्यो य । मावश्य:नि० १० १२६ १३. विशेषा० .० १३१८-७५ :
सिंचइ खरइ जमत्थं तम्हा सुत्तं निरुत्तविहिण वा । सुएइ सवइ सुम्वइ सिव्वइ सरए व जेणत्थं ॥१३६८।। अविवरियं सुतं पिव सुठिय-वावित्तओ व सुत्तं ति । जो सुत्ताभिप्पाओ सो अत्थो अज्जए जम्हा ।।१३६९।। सह पवयणेण जुत्ता न सुयत्थेगत्थया परोप्परओ । जं सुत्तं वक्खेयं अत्थो तं तरस वक्खाण ।।१३७०।। जुज्जइ च विभागाओ तिण्ह वि भिन्नत्थया न चेहरहा । एगत्थाण पि पुणो किमिहेगत्थाभिहाणेहिं ।।१३७१॥ मउलं फुल्ल ति जहा संकोय-विबोहमेत्तमिन्नाइ । अत्थेणाभिन्नाइ कमल सामण्णओ चेगं ॥१३७२।। अविवरियं तह सुत्तं विवरियमत्थोत्ति बोहकालम्मि । किंचिम्मत्तविभिन्ना सामन्नं पवयणं नेयं ॥१३७३।। सामन्न-विसेसाणं जह वेगा-ऽणेगया ववत्थाए । तदुभयमत्थो य जहा वीसुबहुपज्जवा ते य ॥१३७४॥ एवं सुत्त-ऽत्थाणं एगा-ऽणेगळ्या ववत्थाए । पवयण भुभयौं च तय तिय च बहुपज्जय वीसु ॥१३७५॥
-विशेषावश्यकभाष्य ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org