________________
૨૦૫
પ્રશસ્તિ તથા આદિના ત્રીજા ક્ષેાકમાં ટખાકારે પેાતાના ગુરુ શ્રી વિનયવિમળને વંદન કર્યુ. છે તે શ્લાક નથી. આમ છતાં શ્રી ધનવિમલજીના માના આદિના એ શ્લાક આ પ્રતિમાં છે, આથી જોકે ધનવિમલજીના ટખાની અક્ષરશ: નકલરૂપે આ પ્રતિ નથી જણાતી, છતાં સંભવ છે કે ધનવિમલજીના ટખાની જ નલરૂપે આ પ્રતિ લખાયેલી હોવી જોઈએ.
(૮) શ્રી જીવિજયકૃત ઢા (માલાવએધ)
આ બાલાવમેધની હસ્તપ્રતા મળે છે તેની નોંધ જિનરત્નકાણમાં લેવાઈ છે. આ સ્તખકની રચના સં૰૧૭૮૪માં થઈ છે તેમ જિનરત્નકાષમાં નોંધ છે. લા૦ ૬૦ વિદ્યામંદિરમાં પણ આ બાલાવધની એકાધિક પ્રતા છે—મુનિ શ્રી પુણ્યવિજયજીના સ`ગ્રહમાં ન. ૧૦૫૮-૫૯; લા૦ ૬૦ સગ્રહમાં નં. ૨૦૯૪ અને શ્રી કીર્તિ મુનિસગ્રહમાં નં. ૧૦૨૧૪, ૧૧૦૭૯ આ જ મુનિએ વિ ૧૮૦૩ માં કર્મ ગ્રંથ ઉપર પણ ટખાની રચના કરી છે તેમ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ (પૃ૦ ૬૭૭) થી જાણવા મળે છે.
.
(૯) શ્રી પરમાનંદકૃત સ્તમક
શ્રી પરમાન કૃત સ્તબક–ટા રાય ધનપતસિંહ બહાદુરની પ્રજ્ઞાપનાની આવૃત્તિમાં છપાયેલ છે. આ ટખાની રચના સં૦ ૧૮૭૬ માં શ્રી પૂજ્ય લક્ષ્મીચદ્રસૂરિના સમયમાં શ્રી આનંદચંદ્રજીના શિષ્ય પરમાનંદે કરી છે એવે ઉલ્લેખ ગ્રંથાન્તે છે.
(૧૦) શ્રી નાનકચંદ્રકૃત સ ંસ્કૃત છાયા
રાય ધનપતસિંહ બહાદુરની આવૃત્તિમાં ટાઈટલમાં લેાંકાગચ્છીય રામચંદ્ર ગણિકૃત સંસ્કૃતાનુવાદ એમ છાપ્યું છે. પરંતુ પ્રશસ્તિમાં રામચંદ્ર ગણિના શિષ્ય નાનકક્ચ ંદ્રજીએ સંસ્કૃતાનુવાદ કર્યાં છે એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અને એ પ્રજ્ઞાપનાનું સંપાદન-સંશાધન પણ શ્રી નાનકચંદ્રજીએ જ કર્યું છે; એટલે તેમને અસ્તિત્વકાળ જે વર્ષમાં પ્રજ્ઞાપના છપાઈ પ્રકાશિત થયું તે ઠરે છે, અર્થાત્ ઈ॰ સ૦ ૧૮૮૪ માં તેઓ વિદ્યમાન હતા.
c.
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org