________________
૨૩૨ :
ચર્ચા છે. આમ ક્રિયાવિચાર અનેક રીતે થતા હતા, પણ તે વિચાર નિશ્ચિત ભૂમિકા પ્રાપ્ત કરે તે પહેલાં કવિચારણા વ્યવસ્થિત થઈ ચૂકી હતી અને તેમાં દેાષાની સુનિશ્ચિત વિચારણા થઈ, એટલે આ જૂના વિચારના લાભ તે લેવાયા પણ તેને તે રૂપમાં જ મંજૂરી મળી નહિ.
જીવામાં કાણ સક્રિય અને કાણ અક્રિય તેના વિવેક કરવામાં આવ્યા છે અને નક્કી કરવામાં આવ્યુ' છે કે સિદ્દો તે અક્રિય જ છે, તેમને કાઈ પણ પ્રકારની ક્રિયા હોતી નથી. સ’સારી જીવામાં માત્ર શૈલેશી જ એટલે કે અયાગી કેવલી જ અક્રિય છે, શેષ સ` સક્રિય જ હાય છે (૧૫૭૩), ખરી રીતે જીવાના સક્રિય—અક્રિય ભેદે જણાવતું આ સુત્ર સપ્રથમ હોવુ જોઈતું હતું અને પછી ક્રિયાના ભેદો અને તેમાંના કયા ભેદ કયા જીવમાં લાલે તેની ચર્ચા સંગત થાત. પણ, ઉપર જણાવ્યું તેમ, આ પદ ક્રિયા વિષેની જુદી જુદી વિચારણાને સ'ગ્રહ હોઈ આમ બન્યુ છે. તેથી પ્રથમ ક્રિયાના પાંચ ભેદના અને તેના ઉત્તર ભેદા જ ગણાવ્યા (૧૫૬૭–૭ર); પછી જીવા સક્રિય છે કે અક્રિય છે એ પ્રશ્નની ચર્ચા કરી (૧૫૭૩).
ક્રિયાના મૂળ અને ઉત્તર ભેદો પ્રજ્ઞાપનામાં નીચે પ્રમાણે ગણવામાં આવ્યા છે
પાંચ ક્રિયા ૧૫૬૭૭૨૧૫; અઢાર પાપસ્થાન જે વડે પાંચ ક્રિયા (૧૬૨૧) ક્રિયા (૧૫૭૪-૮૦)
૧૬૦૫
૧.
કાયા (કાયિકા)
૧. અણુવસ્યકાઇયા ૨. દુષ્પઉત્તકાઈયા
૨. આહિગરણિયા
૧. પ્રાણાતિપાત
૨. મૃષાવાદ
૩. અદત્તાદાન
૪. મૈથુન
(આધિકરણિકા૧૬) ૧. સોયા િગરણિયા ૫. પરિગ્રહ ૨. નિવ્યત્તણાહિગરણિયા ૬. ક્રોધ
Jain Education International
૧. આર`ભિયા
૨. પારિગ્દહિયા
૩. માયાવત્તિયા
૧૫. જુએ, ભગવતીસાર, પૃ૦ ૩૪; ભગવતી, શતક ૩, ઉદ્દેશક ૩. ૧૬. ભગવતી, ૧૬. ૧. ૫૬૪-૫૬૫; ભગવતીસાર, પૃ૦ ૩૬૭.
For Private & Personal Use Only
૪. અપચ્ચકખાણ
કિરિયા
૫. મિચ્છાદ સવત્તિયા
www.jainelibrary.org