________________
२४६
૮, અંતરાય
૧. દાનાન્તરાય. ૨. લાભાનરાય. ૩. ભેગાત્તરાય. ૪. ઉપભેગાન્તરાય.
૫. વર્યાન્તરાય. કમની આઠે મૂળ પ્રકૃતિ નરયિકાદિ જીવના વીશે દંડકમાં હોય છે (
૧૬)જી કેવી રીતે આઠેય કમ પ્રકૃતિ બાંધે તેને ખુલાસો કરતાં જણાવ્યું છે કે જ્ઞાનાવરણીયને ઉદય હોય ત્યારે દર્શનાવરણીયનું આગમન થાય છે.૧૦ દર્શનાવરણીયના ઉદયથી દર્શનમોહનું અને દર્શનિમેહના ઉદયથી મિથ્યાત્વનું અને મિથ્યાત્વ ઉદીર્ણ થયે આઠે કમનું આગમન થાય છે (૧૬૬૭). બધા જ જીવમાં આઠે કમના આગમનને આ જ ક્રમ છે (૧૬૬૮).૧૧ જીવ જ્ઞાનાવરણદિ કમ બાંધે છે તેનાં બે કારણે છે : રાગ અને દ્વેષ. રાગમાં માયા અને લેભને તથા ઠેષમાં ફેધ અને માનને સમાવેશ છે (૧૬૦૦૧૬૨૪).૧૨ જીવ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, મોહનીય અને આંતરાય વેદે પણ ખરા અને ન પણ વેદો. તે જ પ્રમાણે ચોવીશ દંડકામાંના મનુષ્ય વેદે પણ ખરા અને ન પણ વેદે; બાકીના છ વેદે જ. પરંતુ વેદનીય, આયુ, નામ, ગોત્ર—આ ચાર કર્મો તે વીશે દંડકમાં જ વેદે જ વેદે (૧૬૭૫–૭૮). આ સત્રમાં કમવેદનાની વાત કહી છે. આની તુલના ષખંડાગમનાં વેદનામિત્ત સૂત્ર સાથે કરવી–પુસ્તક ૧૨, પૃ. ૨૯૪. આ પછીના સૂત્રમાં “વેદના” માટે જ “અનુભવ” શબ્દનો પ્રયોગ ર્યો છે, તે પરિભાષાને વિકાસ સૂચવે છે. “અનુભવ” માટે વેદના” શબ્દ જૂને છે. વળી, એ સૂત્રમાં આવતી કામના બદ્ધ, સ્પષ્ટ, સંચય વગેરેની વાત પણ એ સૂત્રને કાલની દૃષ્ટિએ પછીનું સૂચવે છે (૧૬૭૯). કમનો અનુભાવ૨વિપાક વર્ણવતાં જીવે બાધેલાં કમ–સંચિત કરેલાં કર્મ, વિપાક દેવા તૈયાર થાય એટલે ૧૦. આને માટે નિયઋતિ” શબ્દને પ્રવેગ છે. ૧૧. આચાર્ય મલયગિરિને આની વ્યાખ્યામાં થેડી મુશ્કેલી જણઈ છે. તેથી
તેઓ આ સૂત્રને પ્રાયિક સમજવું એમ સૂચવે છે. વળી, આ પ્રકારે કર્મના આગમનની ચર્ચા પછીના ગ્રંથોમાં તો છૂટી જ ગઈ છે, તે ધ્યાનમાં રાખવું
જોઈએ. પ્રસ્તુત સૂત્રનું તાત્પર્ય એટલું જ છે કે કમથી કમ આવે છે. ૧૨. અહીં કમબંધના કારણમાં યોગને સ્થાન મળ્યું નથી, માત્ર કષાયને જ
સ્થાન મળ્યું છે, તે ધ્યાનમાં લેવા જેવી વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org