________________
૨૫૫ સારાંશ કે આત્મા એ વિજ્ઞાતા છે. તેમાં કોઈ પણ પ્રકારના રસ, રૂ૫ આદિ નથી. તે અરૂપી લેવા છતાં સત્ છે.
ભગવતીસૂત્રમાં જીવનું લક્ષણ બતાવ્યું છે–
"अवण्णे अगंधे अरसे अंफासे अरुवी जीवे सासए अवट्टिए लोगदम्वे । से समासओ पंचविहे पण्णत्ते । तं जहा-दवओ जाव गुणओ । दव्वओ ण जीवत्थिकाए अणंताई जीवदयाइ, खेत्तओ लोगप्पमागखेत्ते, कालओ न कयाइ न आसि, न कयावि नत्थि, जाव निच्चे, भावी पुण अवण्णे अगंधे अरसे अफासे, गुणओ उवओगगुणे।" ૨. ૨૦. ૨૮.
આને સાર પણ એ જ છે કે આત્મા અરૂપી છે, લેકપ્રમાણુ છે, નિત્ય છે અને તેને ગુણ ઉપગ છે. તેની સંખ્યા અનંત છે. આત્માને ગુણ ઉપયોગ કહ્યો તે સર્વપ્રથમ અહીં મળે છે.
પ્રસ્તુતમાં યદ્યપિ ઉપયોગમાં અવધિને સમાવેશ થઈ જાય છે, તે છતાં તેનું જુદું પ્રકરણ રાખવાનું તાત્પર્ય એ જણાય છે કે તે કાળ સુધીમાં અવધિ વિષે વિશેષ વિચાર થઈ ગયો હતો તેથી તેને જુદા પદમાં સ્થાન મળ્યું છે.
' પ્રથમ આપણે ઉપગ અને પશ્યત્તા વચ્ચે શો ભેદ છે તે સમજવા માટે તેના જે ભેદો છે તેની તુલના કરીએ. કારણ કે મૂળમાં તે બન્નેની કઈ વ્યાખ્યા છે નહિ. પ્રાચીન પદ્ધતિ પ્રમાણે ભેદે એ જ વ્યાખ્યા બની રહે છે. ઉપયોગ (૧૯૦૮-૧૦)
પશ્યત્તા (૧૯૩૬–૩૮). ૧. સાકારોપયોગ
૧. સાકારપશ્યતા ૧. આભિનિધિ જ્ઞાનસાકારપયોગ
......x...... ........ ૨. શ્રુતજ્ઞાનસાકારપયોગ
૧. શ્રુતજ્ઞાનસાકારપશ્યતા ૩. અવધિજ્ઞાનસાકારપયોગ
૨. અવધિજ્ઞાનસાકારપશ્યતા ૪. મન:પર્યયજ્ઞાનસાકારે પગ ૩. મન:પર્યયજ્ઞાનસાકારપશ્યતા - ૧. ભગવતીમાં આ બન્ને વિષે પ્રજ્ઞાપનાની ભલામણ છે. ૧૬, , ૫૮૨. ૨. મૂલાચાર પંચાચારાધિકાર ગાથા કલમાં પણ સાકાર-અનાકાર ઉપગને
જીવનું લક્ષણ બતાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org