________________
1. દેવા
3.
૪.
..
સદેવી
દેવી
""
૨૬૮
સપરિચાર
અપરિચાર
સર્પરિચાર
અપરિચાર
પરંતુ જણાવ્યુ છે કે એવું બનતું નથી કે દેવ સદેવી ડ્રાય છતાં પણ અપરિચાર હાય, એટલે કે ઉક્ત ચારમાંથી ખીજો વિકલ્પ સંભવતા નથી (૨૦૧૧). આનુ' સ્પષ્ટીકરણ એ છે કે ભવનપતિ, વાણુન્યતર, ન્યાતિ અને વૈમાનિકામાંથી પ્રથમનાં એ વિમાને—સૌધમ અને ઈશાન—માં દેવીએ હાય છે તેથી તે સૌમાં પ્રથમ વિકલ્પ છે; એટલે કે તેમાં કાયિક પરિચારણા છે—દેવદેવીનુ મૈથુન હોય છે (૨૦૧૨), સનમારથી માંડી અચ્યુતકલ્પ સુધીનાં વિમાનામાં માત્ર દેવા જ હોય છે, દેવી હોતી નથી, તેથી તેમાં તીજો વિકલ્પ છે. એટલે કે તે વિમાનામાં દેવીઓ નથી છતાં પરિચારણા છે(૨૦૧૧). પરંતુ ત્રૈવેયક અને અનુત્તર વિમામાં દેવી પણ નથી અને પરિચારણા પણ નથી. તેથી તેમાં ચેથા વિકલ્પ છે (૨૦૧૧)૪
દેવી નથી છતાં પરિચારણા કેમ સ ંભવે તેનુ સ્પષ્ટીકરણ એ છે કે (૨૦૧ર) : ૧. સનકુમાર-માહેન્દ્રકલ્પમાં સ્પેશ પરિચારણા. ૨. બ્રહ્મલાક—લાંતકપમાં રૂપપરિચારણા.
Jain Education International
૩. મહાશુક્ર-સહસ્રારમાં શબ્દપરિચારણા.
૪. આણત-પ્રાણુત-આરણુ-અચ્યુતકલ્પમાં મનઃપરિચારણા.
કાયપરિચારણામાં જ્યારે દેવાને ઇચ્છામન'ની ઉત્પત્તિ-એટલે કે કાયપરિચારણાની ઈચ્છા-થાય છે, ત્યારે દેવીઓ-અપ્સરાઓ મનેારમ રૂપ, ઉત્તરવૈક્રિય શરીર ધારણ કરીને હાજર થાય છે (૨૦૧૨ [૨]), અહીં ઈચ્છામન’ શબ્દ ઘ્યાન દેવા જેવા છે. આથી સ્પષ્ટ થાય છે કે હુ॰ મનની બાબતની સ્પષ્ટ કલ્પના નિશ્ચિત થઈ ન હતી. પરિચાવણા સમાપ્ત થયે ઇચ્છામન ચાલ્યું જાય છે.
અપ્સરા સાથે દેવાની કાયપરિચારણાનુ` ટીકામાં સ્પષ્ટીકરણ કર્યુ છે કે મનુષ્ય જેમ જ મૈથુનસેવન (ટી૦ પત્ર ૫૪૯, ૫૫૦). મૂળમાં એ પણ જણાવ્યુ ૪. આ દેવામાં પરિચારણા નથી, છતાં તેમને બ્રહ્મચારી ન કહેવાય; કારણ કે તેમનામાં ચારિત્રપરિણામ નથી. –ટી, પત્ર ૫૪૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org