________________
૨૭૧
એમ લાગે છે કે કર્મના વિપાકને પૂરે વિચાર નિશ્ચિત રૂપ ધારણ કરે તે પહેલાં તેનો વિચાર “વેદના” નામે થતું હતું અને એ “વેદના” વિષે જે વિવિધ વિચારણાઓ પ્રાચીનેએ કરી હતી તેને સંગ્રહ પ્રસ્તુત પદમાં છે. આ માટે વિશેષ રૂપે ભગવતી ૩.૩ જોવું, જ્યાં ક્રિયા અને વેદનાને વિચાર છે અને વળી જુઓ, ભગવતી 9.૬. (ભગવતીસાર, પૃ. ૪૮૧); ૧૯૩; ૧૯૪; ૧૯.૫; ૬.૧; ૧૬.૪ (ભગવતીસાર, પૃ. ૪૬-૫૦).
વેદનાના પ્રકારોમાં નિદા-અનિદા એ પ્રકાર વિષે આચાર્ય અભયદેવ ભગવતીની ટીકામાં જે સ્પષ્ટીકરણ કરે છે તે આ છે –“નિયતં સાનં શુર્નાિવશ્ય “g शोधने' इति वचनात् निदा ज्ञानमाभोगः-इत्यर्थः । तद्युक्ता वेदनाऽपि निदाઅમો વીત્યર્થઃ | ભગવતી ટીકા, ૧ ૫. ૬૫૬, પૃ. ૭૬૯
અને આચાર્ય મલયગિરિએ તેનું વિવરણ આ પ્રમાણે કર્યું છે : "नितरां निश्चितं वा सम्यक् दीयते चित्तमस्यामिति निदा, बहुलाधिकारात् 'उपसर्गादात' રૂદિ ઘન, સામાજોન જિવત–વવિધૈવતી વા રૂસ્યર્થઃ ” ટીકા, પત્ર પપ૭.
ળિયા' ને પાઈઅસદમહોમાં દેશ્ય શબ્દ જણવ્યો છે.
શીતોષ્ણ વેદના વિષે ટીકાકારે શંકા કરી છે કે ઉપયોગ ક્રમિક છે તો શીત અને ઉણ એ બન્નેને યુગપદનુભવ કેવી રીતે થાય ? એનું સ્પષ્ટીકરણ એ કર્યું છે કે વસ્તુતઃ ઉપયોગ કમિક જ છે. પણ શીધ્ર સંચારને કારણે અનુભવમાં ક્રમ નથી જણ તે તેથી તે અપેક્ષાએ સૂત્રમાં શીતોષ્ણુની વેદના યુગપ૬ સમજવી.ટી પત્ર ૫૫૫. આ જ ન્યાય શારીરિક-માનસિક સાતાસાતા વિષે પણ છે. પત્ર ૫૫૬ ૨, ૫૫ ૨.
અદુઃખા-અસુખ વેદનાને અંર્થ ટીકામાં છે–સુખદુઃખાત્મિકા એટલે કે જેને સુખ સંજ્ઞા ન આપી શકાય, કારણ કે એમાં દુઃખને પણું અનુભવ છે; અને દુઃખ સંજ્ઞા પણ ન આપી શકાય. કારણ કે એમાં સુખને પણ અનુભવ છે–એવી વેદના. પત્ર ૫૫૬.
સાતા-અસાતા અને સુખ–દુઃખ, એમાં શો ભેદ છે ?–આ પ્રશ્નને ટીકાકાર ઉત્તર આપે છે કે વેદનીય કમનાં પુગલોને ક્રમ પ્રાપ્ત ઉદય થવાથી જે વેદના થાય તે સાતા–અસાતા, પરંતુ જ્યારે બીજો કોઈ ઉદીરણ કરે અને જે સાતાઅસાતાને અનુભવ થાય તે સુખ-દુઃખ કહેવાય. ટી. પત્ર પપ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org