________________
૨૬૯ છે કે એ દેવોમાં શુકના પુગલે હોય છે અને તે અસરામાં જઈને પાંચ ઈન્દિરૂપે પરિણમે છે અને અપ્સરામાં રૂપ-લાવણ્યના વર્ધક પણ બને છે. અહીં એ ધ્યાન દેવા જેવું છે કે આમાં પણ પાંચ ઇન્દ્રિયને ઉલ્લેખ છે, મનને નથી (૨૦૫ર [૨]). અહીં એ પણ જાણવું જરૂરી છે કે દેવના એ શુકથી અપ્સરામાં ગર્ભાધન થતું નથી,' કારણ કે દેવોને વૈક્રિયશરીર છે અને તેની ઉત્પત્તિ ગર્ભમાં નથી પણ ઔપપાતિક છે.
જ્યાં સ્પર્ધાદિથી પ્રવિચારણું હોય છે તે તે દેવકમાં દેવી નથી હોતી, પણ જ્યારે ઇચ્છા થાય છે ત્યારે અપ્સરાએ વિદુર્વણું કરીને હાજર થાય છે. અને તે દે અનુક્રમે સ્પર્શાદિથી જ સંતુષ્ટિ અનુભવે છે (૨૦૫૩ [૫]); તે જ તેમની પરિચાર છે. તે દેવમાં પણ શુકવિસર્જન છે, પરંતુ ટીકાકારે ખુલાસો કર્યો છે કે “
પુત્રસંસ્મો ધ્યિામાવાવલેઃ” અર્થાત દેવ-દેવીને સંપર્ક નહીં છતાં દેવીમાં દૈવી પ્રભાવને ક્રમે શુક્રસંક્રમણ થાય છે અને તેનું પરિણમન પણ તેમના રૂપલાવણ્યમાં વૃદ્ધિકારક બને છે (દી પક્ષ ૫૫૧).
આરણથી માંડીને માત્ર મનઃપરિચારણા છે અને તેથી તે તે દેવોની પરિચારણાની ઈચ્છા થયે દેવીઓ પિતાને સ્થાને રહીને જ મનેરમ શૃંગાર ધારણ કરે છે અને તે તે દેવ પિતાને સ્થાને રહ્યા રહ્યા જ મનઃસંતુષ્ટિ મેળવે છે (૨૦૫ર []). અને દેવીઓ પણ પિતાને સ્થાને રહી રૂપ લાવણ્યવતી. બની જાય છે.
અને દેવોનું પરિચારણાની દષ્ટિએ અલ્પબહુત વિચારાયું છે; તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિગત ક્રમ આવે છેઃ અપરિચારકે, મનપરિચાર, શબ્દપરિચારક, રૂપપરિચારકે, સ્પર્શ પરિચારકે, કાયપરિચારકે (૨૦૧૩).
પરંતુ પરિચરણમાં ઉત્તરોત્તર સુખની વૃદ્ધિની દષ્ટિએ આથી ઊલટે ક્રમ છે; સૌથી ઓછું સુખ કાયપરિચરણમાં, પણ સૌથી વધારે સુખ અપરિચારણ- વાળા દેવોમાં છે. (ટી. પત્ર પર).
૫. “વરું તે વૈબિરાજરત્તતા રૃતિ ન જધાનદેતવઃ”—ટી પત્ર ૫૫૦. ૬. આમ સહસ્ત્રાર સુધી દેવીઓ જાય છે. અને જ્યાં સુધી કેટલા આયુવાળી
દેવી જાય તે માટે જુઓ ટીકા પત્ર પેપર .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org