________________
૨૭૨ પોતે જે શરીર પીડાને સ્વીકારે તે આભુપગમિકી, જેમ કે કેશના લોચ આદિથી થતી પીડા. કર્મના ઉદીરણાકરણ વડે વેદનીયને ઉદય કરવાથી થતી પીડા તે ઔપક્રમિકી. ટીકા, પત્ર ૫૫૬.
પ્રસતતમાં પણ નારકને સંજ્ઞી અને અસંજ્ઞી બનેને પ્રકારના જણાવ્યા છે અને સંસીને નિદા વેદના અને અસંજ્ઞીને અનિદા વેદના જણવી છે, તે ધ્યાનમાં લેવા જેવું છે (૨૦૦૮).
પખંડાગમમાં સાતા-અસાતા એવા વેરનીયના ભેદને આધારે વિપાકની ચર્ચા છે, પરંતુ વેદનાવિધાન પ્રકરણમાં નાની અપેક્ષાએ વેદનાનું વર્ણન કરવાને પ્રસંગે- માળિયા વેચા, uિvir વેચા, વસતા યા–એ પ્રકારે પણ કહ્યા છે અને તેને લઈ અનેક ભંગ થાય છે. પુ. ૧૨, પૃ. ૩૦-૩૬ ૩.
૩૬ મું “સમુદ્દઘાત પદ : સમુદ્યાવિચારણું પખંડાગમમાં સ્વતંત્ર રીતે સમુઘાતની ચર્ચા નથી. એટલે કે પ્રસ્તુતમાં પ્રજ્ઞાપનામાં જેમ “સમુઘાત સાત છે' એ નિર્દેશ કરી તેની વિવિધ રીતે ચર્ચા દંડકોમાં છે, તેવું ષખંડાગમમાં નથી. પણ માગણદારોમાં જવાં ક્ષેત્ર અને સ્પર્શની ચર્ચાને પ્રસંગ છે ત્યાં સમુધાતની અપેક્ષાએ તે બન્નેને વિચાર જેવા મળે છે; અને તેમાં પણ સામાન્ય સમુઘાતની વાત છે, કઈ વિશેષ સમુદ્ધાતની અપેક્ષાએ તે ચર્ચા નથી.–૫૦ ૭, પૃ. ૨૯૯, ૩૬૯. આ ઉપરાંત પખંડાગમમાં પ્રાસંગિક રીતે “વેચનસમુઘદ્ર', “ભારતિયસમુદ્ર “વર્જિતમુઘી –આ ત્રણ પ્રકારને ઉલ્લેખ મળે છે.–૫૦ ૧૨, પૃ. ૪૯૮, ૪૯૯, ૫૦૬, ૫૦૭.
પ્રજ્ઞાપનામાં વેદના, કષાય, મરણું વૈક્રિય, તેજસ, આહારક અને કેવલી આ સાત સમુદ્દઘાત ગણાવ્યા છે (૨૦૮૫, ૨૦૮૬), પરંતુ તેમની કઈ વ્યાખ્યા આપી નથી. વળી, માત્ર કષાયસમુદ્ધાતના ચાર ભેદે કૅધ, માન, માયા ૧. આ વિષે જુઓ સ્થાનાગ-સમાવાયાંગ, પૃ. ૩૮૮-૮૯; ભગવતી ૨. ૨;
ભગવતીસાર, પૃ. ૯૨-૯૫. કેવલિસમુદ્ધાત માટે જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ૩૬૪૧.
આને મળતી વિસ્તૃત ચર્ચા પ્રજ્ઞાપનામાં સ્થાનપદમાં છે. સૂ૦ ૧૪૮ થી. ૩. પ્રજ્ઞાપનામાં છવોમાં તેજસ અને કામણ શરીરની મારણુતિકસમુદઘાતચર્ચા
માટે જુઓ સૂ૦ ૧૫૪૫–૫ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org