________________
२७०
૩૫ સુ‘વેદના” પટ્ટ : જીવાની વેદના
૧૬ડકામાં જીવાને નાના પ્રકારની વેદનાને જે અનુભવ થાય છે, તેની ચર્ચા “આ પદમાં છે. વેનાના અનેક રીતે પ્રકારે બતાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે છે :
(૧) શીત, ઉષ્ણુ, શીતેાધ્યુ (૨૦૧૫). (૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ (૨૦૬૬). (૩) શારીરિક, માનસિક, શારીરિક-માનસિક (૨૦૧૩). (૪) સાતા, અસાતા, સાતાસાતા (૨૦૬૬). (૫) દુ:ખા, સુખા, અદુઃખા—અસુખા (૨૦૬૯). (૬) આલ્યુપગમિકી, ઔપક્રમિકી (૨૦૭૨). (૭) નિદા, અનિદા (૨૦૭૭), ૨
:
લક્ષ્મ`ડાગમમાં વેનાખંડ ચોથા છે તે પુ. ૯ થી શરૂ થાય છે. તેમાં ક્રમ પ્રકૃતિનું વિવરણુ ૨૪ અનુયોગદ્રારા વડે કરવામાં આવ્યુ છે. તેમાં ખીજું દ્વાર વંદના' નામે છે. તે ‘વેદના' દ્વારનું વિવરણુ પુસ્તક ૧૦ માં છે. અને તે વેદનાનું વિવરણ ૧૬ અનુયોગંદ્રારા વડે કરવામાં આવ્યુ છે. તેમાં પ્રજ્ઞાપનાગત વેદનાના બીજો પ્રકાર, જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ-એ રૂપે છે, તેનુ' વિસ્તારથી વિવરણુ એ જ નામનાં ચાર દ્વારા વડે કરવામાં આવ્યું છે. (પુ. ૧૦, પૃ. ૧, ૧૮; પુ. ૧૧, ૧; પુ. ૧૨, પૃ. ૧). વેદનાના સ્વામીની ચર્ચા પ્રજ્ઞાપનામાં દંડકાને આધારે કરી છે, જ્યારે લક્ષ્મ`ડાગમમાં સ્વામિત્વના વિચાર નયદ્રષ્ટિએ સ્યાત્' શબ્દના યાગ વડે, ભંગામાં કર્યાં છે. (પૃ॰ ! ૧૨, પૃ૦ ૨૯૪). ઉપરાંત, દ્રવ્ય આદિ દ્વારામાં સ્વામિત્વને વિચાર છે જ (પૃ ૧૦, પૃ૦ ૨૬૮; પુ૦ ૧૧, પૃ૦ ૧૧, ૧૩૨; પુ॰ ૧૨, પૃ॰ ૧૨).
૧.
જુદાં જુદાં નરક સબંધી વેદના વિષે સૂ૨૦૧૭ ની ટીકામાં—ખ્તાવસૂત્ર चिरन्तनेष्वविप्रतिपत्त्या श्रूयते । केचिदाचार्याः पुनरेतद्धिपयमधिकमपि सूत्र ं પટન્તિ :તતન્તમતમા’-આચાય મલયગિરીએ આ પ્રમાણે કહ્યું છે.
ટીકા. પત્ર ૫૫૫.
ભગવતી, ૧૯. ૫. ૬૫૬ માં આ જ ભાખત છે અને તે માટે પ્રજ્ઞાપનાની ભલામણ છે. અહીં મલયગિરિ કહે છે-“નિવાનિયાવિતસ્તુ વિશેષો ન गृहीतो विचित्रत्वात् सूत्रगतेः '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org