________________
૨૬૬
પ્રક્રિયા-શરૂ કરે છે (૨૦૩૩). પરંતુ દેવામાં આ ક્રમમાં ભેદ એ છે કે વિષ્ણુ કર્યાં પછી પરિચારણા છે (૨૦૩૪, ૨૦૩૭). એકેન્દ્રિયમાં પરિચારાના ક્રમ નારક જેમ છે, પણ તેમાં વિણા નથી. પરંતુ વાયુકાયમાં વિધ્રુણા છે. દ્વીન્દ્રિય-ગીન્દ્રિય–ચતુરિન્દ્રિયમાં એકેન્દ્રિય જેમ (૨૦૩૫-૩૬) પરિસ્થિતિ છે. પચે ન્દ્રિતિય ચ અને મનુષ્યમાં નારક જેમ સમજવું (૨૦૩૬).
પ્રસ્તુત પ્રકરણમાં પ્રાસંગિક ચર્ચા એ પણ કરવામાં આવી છે કે જીવામાં આહારનુ ગ્રહણુ આભાગનિવતિત હાય છે કે અનાભોગનિવ`તિ ત ? એકેન્દ્રિય સિવાયના બધા જીવા આભાગ નિતિત અને અનાભોગનિવ`તિત આહાર લે છે, પરંતુ એકેન્દ્રિયમાં માત્ર અનાભાગનિવૃતિ ત જ છે (૨૦૩૮-૩૯). પ્રસ્તુતમાં આભાગનિવ`તિ તના અથ ટીકાકાર “મનઃનિધાનપૂર્વમાંહાર યુદ્ઘન્તિ”-(પત્ર ૫૪૫) એવા કરે છે અને એકેન્દ્રિય વિષે સ્પષ્ટ કરે છે કે “ન્દ્રિયાનામત્તિસ્તો વિદ્યુમનોद्रव्यलब्धिसम्पन्नत्वात् पटुतर आभोगो नोपजायते इति तेषां सर्बदाऽनाभोगनिर्बर्तित एव આહારો ને પુનઃ વાષિવ્યામોનિર્વર્તિતઃ”(પત્ર ૫૪૫).
આમાં આચાય મલયગિરિ અપટુ પણ મન એકેન્દ્રિયને હોય છે-એવુ લખે છે તે મનેાલબ્ધિ બધા જીવામાં છે એવી માન્યતાને આધારે છે. પરંતુ ખરી વાત તે એવી જણાય છે કે જીવા પેાતાની ઇચ્છાપૂર્વક અને પોતાના ઉપયોગપૂર્ણાંક આહાર લે તે આત્માગનિવ`તિત અને ઈચ્છા ન હોય છતાં લેમાહાર વગેરે અન્ય પ્રકારના આહારનું સતત ગ્રહણ થયા કરે છે તે અનાભગ નિતિત કહેવાય.
આહારપદમાં ભોગનિવતિત આહારની ચર્ચા છે, તેને આધારે આવે અથ કરી શકાય (૧૭૯૬, ૧૮૦૬ આદિ), પરંતુ મનઃપ્રણિધાનની વાત, જે આચાય મલયગિરિએ લખી છે, તેને સમન્વય કેવી રીતે કરવા એ એક પ્રશ્ન છે. કારણ કે જેમ એકેન્દ્રિયને અપટુ મન છે, તેમ દ્વીન્દ્રયથી માંડી ચતુરિન્દ્રિય સુધી પણ અપટુ મન જ છે; તેા એકેન્દ્રિયમાં જ કેમ અનાભાગ અને ખીજામાં કેમ નહિ, એ પ્રશ્નનું સમાધાન થતું નથી. એમ લાગે છે કે રસનેન્દ્રિયવાળા પ્રાણીને મુખ હાય છે તેથી તેને ખાવાની ઇચ્છા થતી હોઈ તે બધામાં આભોગનિવ`તિત આહાર માન્યા હોય અને રસનેન્દ્રિય વિનાનાને અનાભાગનિવ`તિત માન્યા હાય અમ અને.
૩. આ ચર્ચા ખરી રીતે આહારપદમાં આવવી જોઈતી હતી, પણ આ પમાં આવી છે તેથી તેને પ્રાસંગિક કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org