________________
ર૬૨
પણ જેન આગમમાં આ “સંજ્ઞા” શબ્દના અર્થને વિસ્તાર થયે હોય એમ જણ્ય છે. અને તેને કારણે કયાં શબ્દને શું અર્થ લે એ એક સમસ્યારૂપ બની જાય છે.
સ્થાનાંગમાં—“giા તા, 1 સન્ના, " મન્ના, આ વિજ્ઞા” (સૂ૦ ૨૯-૩૨) એ પાઠ આવે છે. એ ઉપરથી પણ જણાય છે કે “સજ્ઞા” એ નામે કઈ જ્ઞાન તે કાળે પ્રસિદ્ધ તે હતું જ. સ્થાનાંગમાં જ અન્યત્ર સંજ્ઞાના ચાર પ્રકાર જણાવ્યા છેઃ આહાર, ભય, મૈથુન, પરિગ્રહ૩ (સ્થા ૦ ૩૫૬, સમવાયાંગ ૪). વળી. અન્યત્ર સ્થાનાંગમાં જ સંજ્ઞાના દશ ભેદ છે : ૧-૪ ઉપર પ્રમાણે પ. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લેભ, ૯. લોક, ૧૦ ઓઘ. અને આ દશે સંજ્ઞા ૨૪ દંડકના જીવમાં હોય છે તેમ પણ જણાવ્યું છે (સ્થા ઉપર). આચારાંગનિયુક્તિમાં સંજ્ઞા વિષે જણાવ્યું છે–
ષે સચિત્તાÉ માવે અનુમવાળા સUTI | मति होइ जाणणा पुण अणुभवणी कम्मसंजुत्ता ।।३८ । आहार भय परिंग्गह मेहुण सुह दुक्ख मोह वितिगिच्छा । कोह माण माय लोहे सोगे लोगे य धम्मोहे ॥३९॥
અને અન્ય પ્રકારે પણ સંજ્ઞા શબ્દનો અર્થ બૃહકલ્પભાષ્ય અને વિશેષાવશ્યકભાષ્યમાં કરવામાં આવ્યો છે. તેમાં કાલિક, હેત અને દૃષ્ટિવાદોપદેશ–એ ત્રણ સંજ્ઞાને આધારે સંજ્ઞીઅસંતીને વિચાર છે. અને એને નિષ્કર્ષ એ છે કે શાસ્ત્રમાં પ્રાય: કાલિક-સંજ્ઞાને આધારે સંજ્ઞીઅસંજ્ઞી એ વિભાગ કરે છે અને તેનું તાત્પર્ય તે સમનસ્ક અમનસ્કમાં છે. બૃહ૦ ગાઇ છ૮-૮૭; વિશેષા ૫૦૨–૭.
પખંડાગમ મૂળમાં માર્ગણાકારમાં સંડીધાર છે. પણ સંજ્ઞાને અર્થ છે અભિપ્રેત છે તે જણાવ્યું નથી. પરંતુ મિયાદષ્ટિથી લઈ ક્ષીણુકવાય વીતરાગછદ્મચ્છ–ગુણસ્થાન સુધીના છ સંતી હોય છે અને એકેન્દ્રિયથી માંડી અસંતી પંચેન્દ્રિય સુધીના જીવો અસંજ્ઞી છે, એમ જણાવ્યું છે (પુ. ૧, પૃ. ૪૦૮). અને સંશી ક્ષાયોપથમિક લબ્ધિથી, અસંગી ઔદયિક ભાવથી અને નસી
૩. મૂલાચાર, શીલગુણધિકાર, ૩. ૪. તુલના કરે બૃહત્કલ્પભાષ્ય ગા. ૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org