________________
૨૫૧
જ્ઞાન-દન જુદાં જુદા છે. પરંતુ પ્રજ્ઞાપનામાં જ્ઞાન અને ઉપયોગ જુદાં જુદાં છે તેમાં આ સશેાધન છે. ઉપયાગમાં જ્ઞાનન આવી જ જાય છે; પછી જ્ઞાનને જુદું કરવાની જરૂર રહેતી નથી, સમ્યકત્વ માટે દૃષ્ટિ શબ્દ પ્રાચીન છે તે પ્રજ્ઞાપનામાં વપરાયો છે; જ્યારે ષટ્સ ડાગમમાં ‘સમ્યકત્વ' શબ્દ પ્રયુક્ત છે.. આહારની વિચારણામાં આહાર એક જુદુ` દ્વાર હેાય તે જરૂરી જણાતુ નથી. આથી જણાય છે કે તેર દ્વારની એક સૂચી તૈયાર હતી તેના જ ઉપયોગ પ્રસ્તૃતમાં કર્યાં છે અને એ પણ સ્પષ્ટ જણાય છે કે ૧૪ દ્વારની સૂચી વધારે વ્યવસ્થિત છે તેથી તે ૧૩ દ્વારની સૂચી કરતાં પ્રાચીન હોઈ શકે નહિ.
પ્રથમ ઉદ્દેશનાં દ્વારામાંના પ્રથમ દ્વારમાં છે—૨૪૬ડકાના જીવોના આહાર સચિત્ત હાય, અચિત્ત હોય કે મિત્ર ? એ પ્રશ્ન. એના ઉત્તર છે કે વૈક્રિય શરીર ધરાવનાર જીવાનો આહાર અચિત્ત જ હોય, પરંતુ ઔદારિક શરીરી જીવા ત્રણે પ્રકારના આહાર લે છે (૧૭૯૪). આ પછી નારક જીવા વિષે તેએ આહારાથી છે કે નહિ ? કેટલા કાળે આહારાથી હોય? આહારમાં શુ લે? બધી દિશામાંથી ગ્રહણ કરી બધું જ પરિમાવે છે? લીધેલ પુદ્ગલાના સવભાવે આહાર લે છે કે અમુક ભાગના ? ગ્રહણ કરેલ બધા જ પુદ્ગલના આહાર કરે છે ? આહારમાં લીધેલ પુદ્ગલાનું શું થાય છે?—આટલાં ૭ દ્વારાના એકસાથે વિચાર કરીને (૧૭૯૧–૧૮૦૫) પછી અન્ય ભવનવાસી આદિ ૨૩ દડકોમાં ક્રમે તે સાતેય દ્વારાના વિચાર કરે છે (૧૮૦૬-૧૮૫૨). આમાં નેધવા જેવી હકીકતા એ છે કેઆહાર જે લેવામાં આવે છે તે આભોગનિવ`તિત અને અનાભોગનિવ`તિત હોય છે. એટલે કે પોતાની પૃચ્છા થાય અને આહાર લે તે અને ઇચ્છા વિના જ આહાર લેવાના રહે તે. ઇચ્છા થાય અને લેવાય તેમાં, તે તે જીવામાં જુદી જુદી કાલમર્યાદા છે. પણ ઇચ્છા વિના લેવાતા આહાર તો નિરંતર લેવાતા જ રહે છે (૧૭૯૬ અને ૧૮૦૬ આદિ).
આહારમાં૪ વણુ -રસાદિક પન્ન પુદ્ગલા લેવાય છે. તેના રકધ ઓછામાં એ અન તપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી ક્ષેત્રમાં અવગાહીને રહી શકે તેવા અને ૩. ધવલામાં આહારમા ામાં આહાર શબ્દથી કવલ, લેપ, ઉષ્ણ, મન, ક~~~ એ બધા આહાર નહી', પણ નાકમ`આહાર અભિપ્રેત છે એમ ખુલાસા છે.
પુ॰ ૧ પૃ૦ ૪૦૯.
૪. ટીકાકાર સ્પષ્ટીકરણ કરે છે કે મૂળમાં એક વણુ આદિ કહ્યુ છે તે વ્યવહારનયની અપેક્ષાએ, નિશ્ચયનયની અપેક્ષાએ તેા પાંચેય વર્ણવાળા
ધ આહાર
યોગ્ય છે.—પત્ર ૫૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org