________________
૨૪૫
૩૮. અનાદેયનામ. ૩૮. યશકીતિનામ. ૪૦. અયશકીતિનામ. ૪૧. નિર્માણનામ. ૨. તીર્થંકરનામ.
-9. ગોત્ર
૧. ઉચ્ચ ગોત્ર :
૧. જાતિવિશિષ્ટતા. ૨. કુલવિશિષ્ટતા. ૩. બલવિશિષ્ટતા. ૪. રૂપવિશિષ્ટતા. ૫. તપવિશિષ્ટતા. ૬. શ્રતવિશિષ્ટતા. ૭. લાભવિશિષ્ટતા. ૮. ઐશ્વર્યવિશિષ્ટતા.
નીચ નેત્ર : ૧. જાતિવિહીનતા. ૨. કુલવિહીનતા. ૩. બલવિહીનતા. ૪. રૂપવિહીનતા. ૫. તપવિહીનતા. ૬. શ્રુતવિહીનતા. ૭. લાભવિહીનતા. ૮. ઐશ્વર્યાવિહીનતા.
૯. અહીં એ ધ્યાન દેવા જેવું છે કે ઉચ્ચ ગોત્ર માત્ર જન્મને કારણે નથી
પણ શરીરના બાહ્ય સૌદર્ય ઉપરાંત આધ્યાત્મિક તપ વગેરેની સંપત્તિને કારણે પણ છે. તે જ પ્રમાણે નીચ ગોત્ર પણ માત્ર જન્મને કારણે નહિ પણ શારીરિક અને આધ્યાત્મિક સંપત્તિના અભાવને કારણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org