________________
૨૩૯
‘ઉદ્દેશ અને બીજો ઉદેશ એ બન્ને જુદા જુદા કાળની રચના છે. પ્રથમ ઉદ્દેશ પ્રાચીન છે અને પ્રાચીન સ્તર સૂચવે છે, જ્યારે બીજો ઉદ્દેશ પ્રથમ ઉદેશમાં રહી ગયેલી કમીને દૂર કરે છે તેથી તે પછીને છે. અહીં તેમને પરિચય પણ એકસાથે જ દેવાનું ઉચિત માન્યું છે.
કર્મકૃતિના મૂળ અને ઉત્તર ભેદો (૧૬૮૮–૯૬) આ પ્રમાણે છે – કમપ્રકૃતિ મૂળભેદ
ઉત્તર ભેદ (૧૬૬૫, ૧૬૮૭, ૧૭પ૪,
(૧૬૮૮–૧૬૮૬) ૧૭૬૮, ૧૭૭૫, ૧૭૮૭) ૧. જ્ઞાનાવરણીય
૧. આભિનિબંધિજ્ઞાનાવરણીય ૨. શ્રુતજ્ઞાનાવરણીય ૩. અવધિજ્ઞાનાવરણીય ૪. મન:પર્યાયજ્ઞાનાવરણીય
૫. કેવલજ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય
૧. નિદ્રાપંચક:
૧. નિદ્રા ૨. નિદ્રાનિદ્રા ૩. પ્રચલા ૪. પ્રચલા પ્રચલા ૫. સ્યાનદ્ધિ દર્શનચતુષ્ક : ૨. ચક્ષુર્દશનાવરણુંય ૨. અચક્ષુર્દશનાવરણીય ૩. અવધિદર્શનાવરણીય
૪. કેવલદર્શનાવરણીય ૬. કમ પ્રકૃતિના મૂળ આઠ ભેદોને વિચાર ૨૩મા પદના પ્રથમ ઉદ્દેશમાં છે.
તેમાં કમબંધ શાથી થાય છે વગેરેની પણ ચર્ચા છે. અને તેના બીજા . ઉદેશમાં ઉત્તર પ્રકૃતિને ગણવીને પછી તેની જીવોમાં સ્થિતિ આદિને વિચાર છે. ૭. . ટીકાકારે પ્રસ્તુત કર્મને જે ક્રમે નિર્દેશ છે તે ક્રમનું સમર્થન કર્યું છે. – . ટી. પત્ર ૪પ૪ મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org