________________
૨૩૪
૧૪. સામપનિક
૧૫. સ્વસ્તિકી (૪) ૧૬. નિઋજિકા
૧૭. આના નિકા ૧૮. વેદારણિકી ૧૯. અનાભોગપ્રત્યયા
૨૦. અનવકાંક્ષા પ્રત્યયા (૫) ૨૧. પ્રેમપ્રત્યયા
૨૨. પ્રત્યયા ૨૩. પ્રયોગક્રિયા ૨૪. સમુદાનક્રિયા ૨૫. ઈષપથિકી
પ્રજ્ઞાપનામાં ક્રિયા શેમાં થાય છે તેને વિચાર પણ કરવામાં આવ્યો છે; જેમ કે પ્રાણાતિપાતથી થતી ક્રિયા૮ છ પ્રકારના છ વિષે થાય છે એટલે કે નારકાદિ ૨૪ દંડકના જીવો છયે પ્રકારના જીવોને પ્રાણાતિપાત કરે છે (૧૫૧૪–૫). જીવો મૃષાવાદ સર્વ દ્રવ્યો વિષે કરે છે (૩૬૭૬). અદત્તાદાન, જે દ્રવ્યોનું ગ્રહણ થઈ શકે તેને વિષે કરે છે (૫૭૭). મૈથુનક્રિયા રૂપ અને રૂપવાળાં દ્રવ્ય વિષે (૧૫૭૮) કરે છે. પરિગ્રહ પણ સર્વ દ્રવ્યોનો કરે છે (૧૫૭૯) આ જ પ્રમાણે શેષ ક્રોધ, માન આદિ પાપસ્થાને વિષે પણ નારકાદિ છવામાં સમજી લેવાની ભલામણ કરવામાં આવી છે (૧૫૮૦).
છવો એ પ્રાણાતિપાત ક્રિયા આદિ અઢાર પાપસ્થાનને કારણે કર્મની કેટકેટલી પ્રકૃતિનો બંધ કરે તે પણ વિચારાયું છે. તેમાં સામાન્ય રીતે એ સમજવાનું છે કે મોટે ભાગે જીવો આયુ સિવાયની સાત મૂળ કર્મપ્રકૃતિને બંધ કરતા હોય છે અને કવચિત જ આઠેય કર્મ પ્રકૃતિને બંધ તે તે પ્રાણાતિપાત આદિ ક્રિયા વડે કરે છે (૧૫૮૧-૮૪).
૧૮. ભગવતીમાં જણાવ્યું છે કે એ ક્રિયા–“પુટ્ટા વડગ ને મધુકા જના”
૧૭. ૪. ૬૦૧; ૧. ૬. પર. અહીં ક્રિયાશબ્દ કર્મ (પૌગલિક) અર્થમાં વપરાય છે એ સ્પષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org