________________
૧૬
અસંખ્યાત ઉત્સર્પિણીના કેવી રીતે થાય? આનું સ્પષ્ટીકરણ એ છે કે કાળ કરતાં ક્ષેત્ર સૂક્ષ્મ છે તેથી એ શક્ય બને છે (પ્રજ્ઞા ટીકા, પગ ૩૮૨).
સેન્દ્રિય જીવા (૧૨૭૧), સકાય જીવા (૧૨૮૫), સન્નેગી જીવા (૧૩૨૧), સવેદ જીવા (૧૩૨૬) આદિના ભેદોમાં અનાદિ અનત જીવા એવા પણુ એક ભેદ ગણવામાં આવ્યા છે, તે સૂચવે છે કે જીવેામાં કેટલાક જીવા અભવ્ય પણ છે, જે કદી મુક્ત થવાંના નથી.
યેાગદ્વાર (૧૩૨૧-૨૫) માં ધ્યાન દેવા જેવી વાત એ છે કે મનેયાગ અને વચનયોગના જધન્ય કાળ એક સમય જેટલા કહ્યો છે અને ઉત્કૃષ્ટ કાળ અન્તસુ'દૂત' જેટલા દર્શાવ્યા છે; આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે સતત વચનયોગની અને મનેયાગની એટલે કે ધ્યાનની ઉત્કૃષ્ટ માત્રા અન્તમુત જ સંભવે ત્યાર પછી વચનયેાગ કે મનેયાગ ઉપરત થઈ જાય છે, એવા વના સ્વભાવ છે. કાળ સૂક્ષ્મ હેાવાથી એ ઉપરિત જાણમાં આવતી નથી એમ સ્પષ્ટીકરણ ટીકાકારે કર્યુ છે (પ્રત્તા ટીકા, પત્ર ૩૮૨).
વેદવિચારણામાં વેદના કાળ વિષે પાંચ મતભેદોના ઉલ્લેખ ગૌતમ અને ભગવાનના સવાદરૂપે મૂળ સૂત્રમાં (૧૩૨૭) છે. તે પાંચે માનુ` સ્પષ્ટીકરણ આચા મલયગિરિએ કયુ તા છે, પરંતુ એમાં કયા મત સમીચીન છે અને ભગવાન અને ગૌતમના સંવાદમાં આવું કેમ બને ?-એ બાબતમાં ટીકાકારે જે કહ્યું છે તે આ છે— “અમીષાં च पञ्चानामादेशानामन्यतमादेसममीचीनता निर्णयोऽतिशयज्ञानिभिः सर्वोत्कृष्टश्रुतलब्धिसम्पन्नैर्व्याकर्तुं शक्यते । ते च भगवदार्यश्यामप्रतिपत्तौ नासीरन् । केवलं तत्कालापेक्षया ये पूर्व- पूर्वतमाः सूरयः तत्तत्काल भाविग्रन्थपौर्वापर्यपर्यालोचनया यथास्वमति स्त्रीवेदस्य स्थितिं प्ररूपितवन्तस्तेषां सर्वेषामपि प्रावचनिकसूरीणां मतानि भगवानार्यश्याम उपदिष्टवान् । ते च प्रावचनिकसूरयः स्वमतेन सूत्र पठन्तो गौतमप्रश्नभगवन्निर्वचनरूपतया पठन्ति । ततस्तदवस्थान्येव सूत्राणि लिखतागोतमा ! इत्युक्तम् | अन्यथा भगवति गौतमाय निदेष्ठरि न संशयकथन सुपपद्यते, भगवतः सकलसंशयातीतવાત –પ્રસા૦ ટીન્ગ, પુત્ર ૨૮.
ષટ્કંડાગમમાં આ બાબતમાં એક જ મત આપવામાં આવ્યેા છે; ત્યાં - મતભેદોની ચર્ચા નથી.
સમ્યકત્વદાર (૧૩૪૩–૪૫)માં ટીકાકારે સમ્યગ્દષ્ટિ અને સ મ્યુમિથ્યાદ ષ્ટિની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : જિનભગવાન પ્રણીત વાદિ સમગ્ર તત્ત્વ વિષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org