________________
૨૧૭ અવિપર્યસ્ત દષ્ટિ જેને હોય તે સમ્યગ્દષ્ટિ; ભગવાન પ્રણેત તત્ત્વની બાબતમાં જેને જરા પણ વિપ્રતિપત્તિ હોય તે મિથ્યાદષ્ટિ; અને જેને તે બાબતમાં સમ્યશ્રદ્ધા પણ ન હોય અને તે બાબતમાં વિપ્રતિપત્તિ પણ ન હોય તે સમ્યગ્નધ્યાદષ્ટિ છે. શતકણિને આધારે ચેખા આદિથી અજાણ્યા માણસને જેમ તે પ્રત્યે રુચિ કે અરુચિ એ બેમાંથી એકેય નથી તેમ આ સમ્યમિથ્યાદષ્ટિને જિનપ્રણીત પદાર્થોની બાબતમાં રુચિ પણ નથી તેમ જ અરુચિ પણ નથી. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૮૮.
ટીકાકારે અવધિદર્શના (૧૩પ૬)ના કાળના પ્રસંગે વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન હેવા ન હોવા વિષેના સૂત્રકાર અને કામચશ્વિકના મતભેદની ચર્ચા આચાર્ય જિનભદ્રને અનુસરી કરી છે (પ્રજ્ઞા ટી., ૫૦ ૩૯૧).
ઉપયોગદ્વાર (૧૩૬૨-૬૩) પ્રસંગે સૂત્રકારે જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ અન્તમ્હૂત જણું છે તે બાબતમાં ટીકાકારે સ્પષ્ટીકરણ કર્યું છે કે આ કાળ સંસારી જીવની અપેક્ષાને છે, પરંતુ કેવળીને એક સમયને ઉપયોગી હોય છે તે અહીં વિવક્ષિત નથી (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૯૨). ખરી વાત એવી છે કે કેવળીને જ્ઞાન-દર્શને પગ ક્રમે હોય છે કે યુગપ એ ચર્ચા જ્યારથી શરૂ થઈ ત્યાર પહેલાંની આ સૂત્રની રચના છે. એટલે તેમાં પછીથી એ બાબતમાં જે સ્પષ્ટીકરણ થયું તે આ સૂત્રમાં વિવક્ષિત હવાનો સંભવ જ નથી.
આવી અનેક વિવક્ષાઓ આચાર્ય મલયગિરિએ પિતાની ટીકામાં સ્પષ્ટ કરી છે, તે માટે જિજ્ઞાસુએ ટીકામાં જોઈ લેવું. અહીં તે માત્ર કેટલાક નામના આપ્યો છે, તે એ સૂચવવા કે વિચારણા જેમ આગળ વધતી જાય છે તેમ વિચારમાં વ્યવસ્થા આવતી જાય છે.
*
૧૯મું “સમ્યકત્વ પદ: સમ્યકત્વ વિષે આમાં છવ સામાન્ય, સિદ્ધ અને ૨૪ દંડકમાં છવમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સમ્યગમિથ્યાદષ્ટિની વિચારણું છે (૧૩૯૯–૧૪૦૫) તે આ પ્રમાણે
સભ્યગ મિથ્યા સમયમિશ્યા ૧. નરકના છે ૨–૧૧. ભવનપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org