________________
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૧૨. પૃથ્વીકાય. : ૧૩. અકાય.
૧૪. તેજ:કાય ૧૫. વાયુકાય ૧૬. વનસ્પતિકાય ૧૭. ઠીન્દ્રિય ૧૮. શ્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૦. પચેદ્રિયતિયચ ૨૧. મનુષ્ય ૨૨. વાણવ્યંતર ૨૩. જ્યોતિષ્ક
૨૪. વૈમાનિક - સિદ્ધ * આના ઉપરથી એમ ફલિત થાય છે સમ્યગમિથ્યાદષ્ટિ માત્ર પંચેન્દ્રિય જ હોય છે, અને એકેન્દ્રિય મિાદષ્ટિ જ હોય છે. દ્વિ-ઈન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય સુધીમાં સમ્યમિથ્યાદષ્ટિ હેતા નથી. વખંડાગમમાં સંસી અને અસંજ્ઞી પંચેન્દ્રિય એવા ભેદ પાડીને અસંજ્ઞી પંચેન્દ્રિયને માત્ર મિથ્યાદષ્ટિ જ કહ્યા છે.––ષખસંડાગમ, પુસ્તક ૧, પૃ. ૨૫૮, ૨૬૧, આ વિચારણું કેવી રીતે આગળ વધી તે સૂચવે છે.
ખંડાગમમાં જીવો સમ્યકત્વ ઉત્પન્ન કરે તે કયા કારણે તેની ચર્ચા પણ છે.–પુસ્તક ૬, પૃ. ૪૧૮-૪૩૭. પછી મૃત્યુ વખતે તે બાબતમાં પરિસ્થિતિ કેવી હોય તેનું વર્ણન છે. –પૃ૦ ૪૩૭.
વીસમું અન્તક્રિયાપદ ભવને અંત કરનાર ક્રિયા તે અંતક્રિયા. એ ક્રિયાથી બે પરિણામ આવે; ન ભવ અથવા મોક્ષ. એટલે અન્તક્રિયા શબ્દ અહીં મેક્ષ અને મરણ એ બને અર્થમાં વપરાય છે. એ અંતક્રિયાને વિચાર વીશે દંડકના જીવમાં દશ ઠારે વડે કરવામાં આવ્યો :–
૧. નારકાદિ છે અંતક્રિયા (મેક્ષ) કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org