________________
૨. સયમના અવિરાધક ૩. સયમનો વિરાધક ૪. સંયમાસયમ (દેશવિરતિ)ને અવિરાધક
૫. સમાસયમની વિરાધક ૬. અસની (અકામનિર્જરાવાળા)
૭. તાપસ ૮. કાન્દપિક ૧૦
૯. ચક-પરિવાજ૧ ૧ ૧૦. કિલ્મિષિક ૧૨ ૧૧. તિયેંચ (દેશવિરત)
૩૨૪
સૌધમથી માંડી સર્વોથસિદ્ધિ ભવનવાસીથી માંડી સૌધમ' સુધી. સૌધમ થી અચ્યુત.
લવનવાસીથી જ્યાતિષ્ક. ભવનસાથીની વાણુતર. ભવનવાસીથી જ્યેાતિક.
ભવનવાસીથી સૌધમ.
ભવનવાસીથી બ્રહ્મલીક સૌધર્માંથી લાંતક
ભવનવાસીથી સહસ્રારકપ,
૯. જે માત્ર પાંડાં વગેરે ઉપર જીવે છે, તેવા તપસ્વી, તાત્પર્ય કે જે જૈનસ'મત રીતે તપસ્યા નથી કરતા. ભારતમાં તપાસેાની પર પરા બહુ જૂની છે. જૈન પરિભાષામાં તેની સંજ્ઞા બાલતપસ્વી છે; જ્યારે જૈન સમત તપસ્યા કરનાર પતિતપસ્વી કહેવાય. સ`પ્રથમ તાપસના ઉલ્લેખ બૃહદારણ્યકમાં ૪.૩.૨૨ માં છે. જુઓ, વૈદિક ઇન્ડેકસ,
Jain Education International
૧૦. સંયમ છતાં જે હાસ્યજનક વચન કે ચેષ્ટા દ્વારા અન્યને હસાવે તે કાંદષ્ટિક, એવું લક્ષણુ બૃહત્કપભાષ્ય ગા૦ ૧૨૯૪-૧૩૦૧માં છે, જેનુ અવતરણુ આચાય . મલયગિરિએ પ્રજ્ઞા ટી॰ પત્ર ૪૦૫માં કર્યુ છે.
૧૧. ટીકાકારે ચરક એવા પરિવ્રાજક અથવા ચરક અને પરિવ્રાજક એવા અથ કર્યા છે. પ્રથમમાં ગિદડી અર્શી છે, અને ખીજામાં ચરક એટલે કાટક કચ્છાટા મારીને રહેનાર, અને પરિત્રાજક એટલે સાંખ્ય પરિવ્રાજક એવે અથ કર્યાં છે.
૧૨. જ્ઞાન, કેવળી, ધર્માચાર્યાં અને સર્વ સાધુના નિર્દેક અને માયી તે કિલ્બિષિક કહેવાય છે. તેનું લક્ષણ વ્યૂહપભાષ્યમાં (ગા૦ ૧૩૦૨-૧૩૦૭) છે, જેનુ અવતરણ પ્રજ્ઞા ટીકામાં આચાર્ય મલયગિરિ કરે છે. જ્ઞાનની નિંદાપ્રસ ંગે બૃહત્કલ્પભાષ્યની ટીકામાં જણાવ્યુ` છે કે સૂર્ય'પ્રાપ્તિ આદિ જ્યાતિષશાસ્ત્ર અને યોનિપ્રામૃત જેવા ગ્રંથાની મેક્ષાથીને શુ` જરૂર છે ? આમ કહેનાર જ્ઞાનાવ`વાદી છે (ગા૦ ૧૩૦૩ની ટીકા).
For Private & Personal Use Only
www.jainelibrary.org