________________
૨૨૭
ઔદારિકાદિ શરીરના પ્રમાણના અર્થાત્ ઊંચાઈના વિચાર પણ એકેન્દ્રિન્યાદિ જીવાની અપેક્ષાએ કરવામાં આવ્યા છે (૧૫૦૨-૧૩).
', '
ઔદ્યારિકની જેમ જ વૈક્રિય શરીર વિષે પણ ઉક્ત બાબતાને વિચાર છે, તેમાં બાદર પર્યાપ્ત વાયુ અને પંચેન્દ્રિય તિય ચામાં સખ્યાતવર્ષાયુવાળા પર્યાપ્ત -ગજોને તે શરીર હાય છે અને પર્યાપ્ત મનુષ્યમાં પણ તે જ નિયમ છે, પણ ક ભૂમિના મનુષ્યને જ છે. અને બધા જ દેવામાં વૈક્રિય શરીર હાય છે. (૧૫૧૪–૨૦), તે જણાવીને વૈક્રિયની આકૃતિ–સંસ્થાન (૧૫૨૧-૨૬) નું વર્ણ ન કર્યું છે. તે પ્રસંગે ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીર–એ બન્નેને લક્ષમાં લીધાં છે. જન્મ સાથે મળે છે તે ભવધારણીય અને અન્ય આકૃતિનું નિર્માણ્ કરવું તે ઉત્તરવૈક્રિય છે, એ જ પ્રમાણે પ્રમાણ-ઊંચાઈ અથવા અવગાહનાની વિચારણા પ્રસંગે પણ એ બન્ને પ્રકારનાં શરીરા લક્ષમાં લીધાં છે (૧૫૨૭–૩૨).
આહારક શરીર એક જ પ્રકારનું છે અને તે કમ ભૂમિના ઋદ્ધિવાળા સંયમી પણ પ્રમત્ત મનુષ્યને જ હાથ છે (૧૫૩૩). તે સમચતુરસ્ર સંસ્થાનવાળુ (૧૫૨૪) અને જધન્ય દેશથી ન્યૂન રત્ની-હાથ અને ઉત્કૃષ્ટથી સપૂર્ણ રત્ની પ્રમાણ છે (૧૫૩૫.)
તેજસ શરીર એકેન્દ્રિયથી માંડી પચેન્દ્રિય સુધીના સકલ જીવાને હાય છે, તેથી તેના જીવભેદો જેટલા જ ભેદ થાય (૧૫૩૬-૩૯). તૈજસ શરીરનું સંસ્થાન વર્ણવીને (૧૫૪૦-૪૮) તેના પ્રમાણની ચર્ચા (૧૫૪૫-૫૧) કરવામાં આવી છે. અને તેજસની જેમ જ કાણુ વિષે પણ સમજી લેવાની ભલામણ કરી છે (૧૫૫૨). તેજસ-કા ણની અવગાહનામાં ખાસ કરી મારણાન્તિક સમુદ્ધાતને લક્ષમાં લઈને વિચાર છે. કારણ કે તે સિવાયના પ્રસંગે તા તેની અવગાહના જીવના ઔદારિક કે વૈક્રિય શરીરવી અવગાહનાની સમાન જ હેાય છે. મરણુ વખતે જે જીવને મરીને જ્યાં જવાનું હોય છે, ત્યાં સુધીની અવગાહના કહેવામાં આવી છે. શરીરના નિર્માણ માટે પુદ્ગલાનું ચયન સામાન્ય રીતે યે દિશાએથી થાય છે. તે જ પ્રમાણે ઉપચય (વધારે પ્રમાણમાં ગ્રહણ) યે દિશાએથી થાય છે અને અપચય (પુદ્ગલાને શરીરમાંથી હ્રાસ) પણ યે દિશામાં થાય છે (૧૫૫૩–૧૮).
૬. કામ ગ્રન્થિકાને મતે અપ્રમત્તને પણ હાય છે—પ્રજ્ઞા॰ ટી॰ ૪૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org