________________
૨૨૫
૧૨. આજીવક૩ ૧૩. આભિયોગિક૧૪
૧૪. સ્વલિંગ પણ નવ્યાપન્ન
(નિદ્ભવ)
""
""
૧૫
અચ્યુત.
પ્રસ્તુત ચર્ચાને આધારે જે કેટલાંક મતવ્યો ફલિત થાય છે તે આ છે : અંદરની ચેાગ્યતા વિના પણ બાહ્યાચરણુ શુદ્ધ હોય તે જીવ ત્રૈવેયક સુધી દેવલાકમાં જાય છે. તેથી છેવટે જૈન લિંગ ધારણ કરવાનુ પણ મહત્ત્વ છે તે બાબત નં. ૧ અને ૧૪ થી ફલિત થાય છે. આંતરિક યેાગ્યતાપૂર્વક સમયનું યથા પાલન
કરે તા સર્વાર્થસિદ્ધિ, જે વૈમાનિક દેવામાં સર્વોચ્ચ પદ છે, તે પામે.
""
ત્રૈવેયક
આ પદને અ ંતે વળી બીજી પણ ચર્ચા કરવામાં આવી છે (૧૪૭૧-૭૩); તે છે અસંજ્ઞીના આયુની. આમાં અસની અવસ્થામાં નારક અને દેવાયુના જે ખધ થાય છે તેની તથા તે બાંધનારના અલ્પબહુત્વની ચર્ચા છે.
Jain Education International
૨૧મુ’ અવગાહનાસસ્થાન પદ : શરીરનુ` સંસ્થાન અને અવગાહના આ પ૬માં જીવાનાં શરીર વિષે નીચેની બાબતે વિચારાઈ છે : ૧. શરીરના ભેદ.
ર. સંસ્થાન-આકૃતિ. ૩. પ્રમાણુ-શરીરનું માપ.
૪. શરીરનિર્માણ માટે પુદ્ગલાનુ યયન.
૫. જ્વમાં એકસાથે ક્યાં કર્યાં શરીર ઢાય ?
૬. શરીરનાં દ્રવ્ય અને પ્રદેશાનું અપબહુત્વ. ૭. અવગાહનાનું અલ્પાહુત્વ.
૧૩. ગોશાલકના અનુયાયી.
૧૪. વિદ્યામંદિ વડે વશીકરાદિ કરનાર. તેનું વિવરણુ બૃહત્કલ્પભાષ્ય (ગા ૧૩૦૮–૧૩૧૪)માં છે. તેનું જ અવતરણ પ્રજ્ઞા ટી॰ માં આચાય મલયગિરિએ કયુ' છે. આવું કૃત્ય જો પોતાના ગૌરવ માટે કરે તે દોષાવહ છે, અન્યથા નહિ——બૃહત્કપભાષ્ય, ગા૦ ૧૩૧૪,
૧. આ પૂર્વે પ૬ ૧૨મું શરીરપદ આવી ગયું છે તથા ૧૬મું પ્રયોગ પદ પણ શરીરના પ્રયોગની ચર્ચા કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org